SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ ૬ : અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ * ૫૭ મયણાનું હૃદય ધરતીક'પના આંચકા અનુભવે છે. એની આંખામાંથી અનરાધાર વરસે છે. ચિર સમય પછી હું યુ હળવુ થયા પછી મયણા કહે છે કે સ્વામીનાથ ! જે કહેવુ. હાય તે કહેજો પણ મારા ધર્માં ઉપ૨ (શીલધર્મ ઉપર, પ્રભુઆના ઉપર) આપત્તિ આવે એવુ` કશુ પણ ફરીવાર કયારેય કૃપા કરીને કહેશેા નહિ !' પ્રસ્તુત છે, આસાપ્રેમમાંથી જનમેલા જનમ'ક્રિપ્રેમ, જિનમૂતિ પ્રમ, જીવદયાપ્રેમ અને સાધર્મિક પ્રેમની કેટલીક જાણી-અજાણી ઝલક......... સાધનાને અંતે પ્રત્યક્ષ થયેલી અંમ્બિકાદેવીએ વિમલમ`ત્રીની સામે બહુ આકરા વિકલ્પ મૂકયા હતા. • બે માંથી એકની પસ`દગી કરી લેા. કાં વારસદાર પામેા કાં જિનમદિર બાંધેા.' અને મ`ત્રી પતીએ નિસ્ તાન રહેવાનુ વધાવી લઈને વિશ્વપ્રસિદ્ધ આબુના દેહરાં ? બધાવ્યાં હતા. 6 ધમ રૂચિ અણુગારની સામે પણ એ દશા હતી. એક બાજુ કીડી વગેરે જંતુઓની હિ'સા થતી હતી તા બીજી માજી પેાતાની હત્યા થવાની હતી......માચરીમાં આવેલુ ઝેરી શાક ધૂળમાં પરઠવવાને બદલે તેઓ પાતે વાપરી ગયા હતા. વેશ્યામાં આસક્ત બનેલા શ્રેષ્ઠીપુત્ર બધુ' જ ગુમાવી બેઠા હતા અને છેલ્લે વેશ્યાની પ્રસન્નતા માટે તેની પ્રેરણાથી તે રાજાની રાણીનાં કુંડળ ચારવા નીકળ્યા હતા. તમામ જોખમેામાંથી હેમખેમ પસાર થઈને છેક રાજારાણીના શયનખ’ડ સુધી એ પહોંચ્યા હતા. મેાડીરાત સુધી પડખાં ઘસતા રાજાને જયારે રાણીએ પૂછ્યું ત્યારે રાજાએ ક છું હતુ કે મારી એક સેવક રાજા મને નમસ્કાર નથી કરતા. મને નમસ્કાર કરવા આવે ત્યારે એ પેાતાની આંગળીમાં રહેલી વી'ટીમાં કોતરેલા એના ઈષ્ટદેવ જિનેશ્વર દેવને નમસ્કાર કરે છે. મને એણે આજ દિવસ સુધી છેતર્યાં છે. પણ હવે હું એને એની ગુસ્તાખીનાં કડવાં ફળ બહુ જલદી ચખાડવા માંગુ છું. કાલે સવારે જ એના રાજયમાં પહેાંચી જઇને એને પદભ્રષ્ટ કરવા છે. નષ્ટ કરવા છે. હુ` સાવ મૂખ અન્ય છુ.. છેતરાયા છું. તેથી અજંપા અનુભવુ છું. પણ હવે તા સવાર પડે એટલી જ વાર છે. આ સાંભળી રહેલા શ્રષ્ઠીપુત્રની સામે પણ અત્યારે બે વિકલ્પ છે. એક, વેશ્યાની પ્રસન્નતા અને બીજો, સામિકની સુરક્ષા. જેને માટે પાતે જોખમના સમંદર પાર કરીને છેક હી સુધી આવ્યા છે તે રાણીનાં કુંડળને જાણે સાવ વીસરી ગયા હોય તેમ શ્રેષ્ઠીપુત્ર તા તત્કાળ ઢાડયા પેલા સેવકરાજાની રાજધાની તરફ, સાધર્મિકને બચાવી લેવા માટે! અંધારી રાતે બેહદ મુશ્કેલીથી ત્યાં પહેાંચે છે અને સામિકને સાવધ કરે છે. અંતે રામ-લક્ષ્મણ આવીને તેને ઉગારે છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy