________________
અદ્ભુત વના સ્વામી શ્રીમદ્ તીથકર ભગવ`તા, દ્વાદશાંગીના રચયિતા શ્રીમદ્ ગણધરધ્રુવ, દષ્ટિવાદ સમેત શાસન સ્તંભ પૂર્વધર મહાત્મા, શાસનદીપક શ્વાસન પ્રભાવક શુધ્ધ ધર્મ પ્રણેતા શ્રીમદ્ સૂરિપુગવા, હું યા સ્થિત સર્વોત્તમ સશ્રેષ્ઠ એક જ સૂત્ર પ્રગટ કરતાં રહ્યા કે “ આજ્ઞા એજ ધમ ઝ આજ્ઞા શ્રી અરિહંત પરમાત્માની, આજ્ઞા સત્ત સદશી દેવાધિદેવની આજ્ઞા દ્વાદશાંગીના વિપુલ ઝરણા ૪૫ આગમની આજ્ઞા આગમ વિસ્તારરૂપ નિયુકિત, ભાષ્ય, ચૂર્ણિ ટીકાન્ત, અને તડ્ડય આગમ વફાદાર શાસ્રસાપેક્ષ સાહિત્યની.
સુવ્યવસ્થિત, સુબુધ્ધ, આ સુવણું સાંકળની, એક કડી પણ તુટે કે અસ્તવ્યસ્ત થાય, એ આ યુગના શાસન વફાદાર પૂ. આચાર્યાદિ સુનિવ; એક ક્ષણ પણ સહન કરી શકે નહિં. ભવ્યાત્માઓના ભાવપ્રાણના રક્ષણ માટે કટિબધ્ધ બનેલા, પ્રાણના ભોગે પણ શાસ્ત્ર આજ્ઞાનું રક્ષણ કરે જ કરે. કળીકાળ સત્ત, સાહિત્ય સમ્રાટ, સાડા ત્રણ, ક્રેડ
આણા એ ધમ્મો
પૂ. મુનિરાજ શ્રી ભુવનચંદ્ર વિજયજી મ. નવાખલ
શ્લેાકના આધ ખડા કરનાર, મહાપૂજય શ્રીમદ્ હેમચંદ્ર સૂરીવરજી મહારાજાની આજ્ઞાનુ અખ'ડ પાલન કરવા ખાતર, તાંબાની ધીગધીંગતી પાઢ ઉપર, હસતે મુખે, અપૂર્વ ફામા સાગર, સર્વાંગી શાસન રક્ષક, સયમ મૂર્તિ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્રવરજી મહારાજા બેઠા ને? ઉચ્ચતમ સાધક દશામાં, વધુ નાતિત સમાધિ પૂર્વક આ પાલન કર્યુ” ને? પાંચમા આરાની, બારમી સદીની હુંયા ભીજવતી વાત છે ને? અન"ત અનત વદન !
ગુરૂમુખ કમળે સાહે પાગ ! દૃષ્ટાંત. સં. ૧૯૬૯ થી ૨૦૪૭ સુધીનુ. ભવ્ય અને દિલચસ્પી ખુલ્લે કિતાખ છે, જગ મશહુર છે. પુણ્યશાળી શાસન સમર્પિત આત્માએએ પ્રત્યક્ષ અનુભવેલ છે. સિંહાવલાયન કરીએ સુરમ્ય પ્રસંગાનુ'. આજ્ઞા પાલન ધનુ. પૂ. મહાપુરૂષના પેાતાના જ શબ્દ પરિમલમાં. “ અંદરના કે બહારના કોઈપણ સાધનના ચેગે, આપણા નિમિત્તે સર્વસ્વભૂત શાસનને હાનિ પહેાંચે એવુ' ન ખને, એ જ જોવાનુ છે. બાકીતા પુણ્યાય અને પાપાદય પેાતાનુ કામ કરે જ જાય છે અને કરે જ જશે. પુણ્યાદયમાં લેવાવાનુ કે પાપેાદયમાં મુંઝાવાનું વિવેકીને હાવું ન ઘટે, એ પણુ નિશ્ચિત છે. ’