SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ -તંત્રી અલારદાયક છે. વિજયસૂરીશ્વરજી મહારાજની - - - UPLN zora SUHOY era caelo PHU Nel 72120747 પ્રેમચંદ મેઘજી , ફા } MOL QO - ::::: હેન્દ્રકુમાર લાલ , (ts & * * ": ટેસઘં . પ : હા ‘જ? જ8% O S "\"આજ્ઞા જ ટ્રેડ • કવાડિક : વિરુદgi શિવાય ૩ મgla ' , ' વર્ષ ૬ ૨૦૫૦ મહા સુદ-૫ મંગળવાર તા. ૧૫-૨-૯૪ [અંક ૨૭] જ -: પાયાનું શિક્ષણ શું ? : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા (ગતાંકથી ચાલુ) છે : આજે તે વિદ્યાર્થીઓના તેફાને સાંભળીને કમકમા આવે છે. તે જોતા થાય છે ? { આ બધા ભણવાને પણ લાયક જ નથી, કારણ સારી સારી પ્રણાલિકાઓ, મર્યાદાઓને છે પરિત્યાગ કરાય છે. શિસ્ત તે જાણે ગમતી જ નથી. બધાને સ્વતંત્ર રીતે જીવવું છે. તેથી સ્વછંદતા વધી ગઈ. કેઈથી કેઈને કાંઈ કહેવાય નહિ. આવું ચાલશે તે શું ? થશે તેને વિચાર કેટલાને ? આને પ્રગતિ કહેવાય કે અવગતિ કહેવાય ! આ દેશ છે છે આગળ વધી રહ્યો છે કે બરબાદ થઇ રહ્યો છે? આજે દેડાદોડ વધી ગઇ. અજપિ { વધી ગયે, દેખાદેખી વધી ગઈ, આડંબર પણ ઘણે વધી ગયું છે. જ્યાં સુધી આત્મા, પુણ્ય-પાપ, પરલેક મેક્ષની વાત શિક્ષણમાં નહિ આવે ત્યાં છે 4 સુધી બધાને અધઃપાત થવાનું છે, માત્ર નોકરી લક્ષી જ શિક્ષણ બની ગયું તેનું આ છે { પરિણામ છે. જ્યારે આત્મા-પુણ્યપાપાકિની વાતે શિક્ષણમાં ચાલતી ત્યારે ઓછું ભણેલા છે પણ સારા હતા. અને આજે ઘણું ભણેલા પણ મા-બાપને મા-બાપ કહેવા રાજી નથી. જે છે શિક્ષણ દેવ-ગુરુ ધર્મને તે ભૂલાવે, પણ મા-બાપને પણ ભૂલાવે તે શિક્ષણ પણ કેવું કહેવાય? સા વિદ્યા યા વિમુક્તયે – આ વાત માત્ર લખવામાં જ રહી છે. આ ચરણમાં છે મે મીડું મૂકાયું છે. આજના ભણેલાને નોકરી માટે અભણ મા-બાપની ! લાગવગ જોઈએ અને એ ભણેલે પાછે મા-બાપને માને નહિં કેટલે મે ર અનર્થ છે થયે કહેવાય ! આજના શિક્ષણે તે જુલમ કરી નાખે છે જુલમ. * * *
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy