________________
વર્ષ ૬ અંક ૨૫ તા. ૧-૨-૯૪ :
-
૬૨૭
કાર મંત્ર એ મારો વિષય નથી. જે મંત્ર ગળથુથીમાંથી આપવામાં આવે છે. તે માટે આપે કહ્યું મારો વિષય નથી. જેન ને નવકાર મંત્ર આત્મસાત હોય આપ તે ગુરુશ્ય આપને નવકાર માટે આવું બેલે અને ખેતી, ગોબર ગેસ આપના વિષય થઈ ગયા છે. બર ગેસ માટે સુરેન્દ્રનગર જૈન સંઘ અને પાંજરાપોળે પુસ્તિકા બહાર પાડી છે કે આમાં કેટલું મહા ભયંકર પાપ છે. જે લોકે માંસાહારી છે તેને માસ જ જોઈએ છે. તેને પૈસા સાથે ચેડી મતલબ છે. આપ પૂજયશ્રી વિચારશે.
પાઠશાળા માટે આપે લખ્યું. આજે અંગ્રેજી શિક્ષણનો મેહ ગામડા માંથી જેનોની વસ્તી ઓછી થઈ મધ્યમ કક્ષના શહેરો પણ જૈન વસ્તી વગરના થઈ ગયા દા. ત પાટણ-રાઘનપુર આજે જેનેની વસ્તી રહી નથી. મેટા શહેરોમાં અંગ્રેજીનો મેહ ? આનું પરિણામ પાઠશાળા ઉપર આવે તે સહેજ છે. “શ્રમણ સંઘ” આપે ટ્રસ્ટીઓની મીટીંગ ભાયખલા બેલાવી હતી. ત્યારે આપે જે કહ્યું જે વેદના ઠાલવી એવી વેદના હ અને સુભાષ માલદે પ્રકાશ વિગેરે મળીએ ત્યારે ઠાલવીએ છીએ. આપે તો એકતા કરવા બધા સાથે મળી આ રીતે ઘણું જ ગુમાવ્યું છે. આજે એકતા ને નામે જેને જાગૃતિ સેન્ટર, જેન સોશ્યલ ગૃપ વિગેરે જેન સિધાંતને ખામે બોલાવે છે. આજે આની સામે આપે યોગ્ય માર્ગદર્શન આપી જેન જગતને બચાવવું જોઈએ,
શ્રાવક-શ્રાવિકા સંઘની હાલતમાં અર્થ અને કામ તરફની આંઘળી દેટ, દેશ હિરતી-માર્ગાનુસાર પણાનું નિકંદન આપને દેખાય છે, તે ખરેખર સાચું જ છે. પરંતુ આજે પૂ. મહાત્માઓ લખતાં બોલતાં થઈ ગયા છે કે “અર્થ–કામ માટે જ ધર્મ થાય? અર્થ-કામ પાપ છે. પા૫ માટે તેને પેદા કરવા ધર્મ ખરે જ આ બુદ્ધિનું દેવાળું નથી. અર્થ-કામથી પાછા વળવા ધર્મ જ થાય તે બરાબર છે. બાકી આ ભવિતવ્યના ઉપર છેડવા જેવું જ થઈ ગયું છે. બહુ રત્ન વસુંધરા કે ઈ મહાપુરૂષ પાકશે. ત્યારે બધું ઘીના ઠામમાં ઘી પડી રહેશે.
આપને પાંજરાપોળ ખાતું ખાતું લાગે છે. પરંતુ પૂ. શ્રી દરેક ખાતા ખાતા જ હેય છે. તેને સદધર કરવા તે આપના અને અમારા ઉપર અવલંબે છે. આપે પૂજ્યશ્રી વધુ પડતા નિરાશ થાઓ છો પણ એવું નથી. આજે પાંજરાપોળ માટે જેને મન મુકીને ધનને ધોધ વરસાવે છે. આ તે મેઘવારી ખાય જાય છે. ગોબર ગેસ ઇંધણ પેઢા કરી વેચવા જશે. કારણ પાંજરાપોળને ઈલેટ્રીકની કે જરૂરત નથી. તેને ગવાર બાફવા ગરમી જરૂરત છે તે લાકડાં અને છાણામાંથી મળી રહેશે. માટે આપ આ પાપના વ્યા પાર ને ઉપદેશ લખાણ કઈ રીતે વ્યાજબી નથી.
આપ પૂ. શ્રી રાજકરણમાં જવાનું કહે છે પણ રાજકરણ કેવું ગંદુ છે. આપ મુસદી છો. જીવાબાપાની મુત્સદી માં ગણના થતી હતી. તે લેકે કાયમ રાજકારણથી દૂર