________________
૬૬૬ :
શ્રી જૈનશાસન (અઠવાડિક)
તે જ કહિપત કહી શકાય. બાકી પરંપરાથી ચાલ્યું આવતું ઉછામણીરૂપ ચઢાવવા રૂપ દ્રવ્ય દેવદ્રવ્ય જ હોય. તે શાસ્ત્ર માન્ય કહી શકાય. કપિત દ્રવ્ય માટે આપે તથા એકવીસ આચાર્યો મળી જે કરવું છે. તે વ્યાજબી નથી. “વડોદરામાં પ્રતિષ્ઠા, પ્રભુજીને ગાદિ બેસવાની વિગેરે બંકરમાંથી ૨૫% સાધારણમાં લઈ જવાના છે. જે તમારા સિધાંત વિરુદ્ધ છે. તમારા એકવીસ આચાર્યમાંના જ બે આચાર્યોની નિશ્રા છે.
બીજુ મધરાતે મંદિર ખુલ્લા રહે માટે પથર–પ્રતિમા સિવાય કે ઈ ચીજ ન રહે તેવું પ્રતિપાદન આપ કરે છે પરંતુ આપ ઘણા નિરાશ થાવ છે. હજી પૃથ્વી રસાતળ થઈ નથી.
ગુરુદ્રવ્ય માટેના આપમાં વિચારમાં તે રકમ સાધુ યા વચમાં લઈ જવી પહેલા એકાદ સમુદાય લુંછન ક્રિયા દ્વારા જે આવક થતી તે સાધુ વૈયાવચમાં લઈ જતા હતા પણ તે પદધતિ કઈ પ્રચલિત ન હતી. તે લકે એમ કહેતા કે આ બરાબર નથી. જયારે આપે આ માટે માર્ગ ખુલ્લો કરી આપ્યું. આનું ભાવિ પરિણામ શું આવશે. આજે એકાદ બે સમુદાયને બાદ કરતાં પૈસામાં ગુરુ કેવા પડી ગયા છે. એ વાત સુભાષ માલદેને પૂછશે તે ખબર પડશે. વૃધ આનેશ્વાન સાદવજીને સ્થિરવાસ માટે ફલેટના ભય સામે આપે વૃધાશ્રમો ઉભા થવા માટે વિચાર કરેલ પણ જેને સ્વતંત્રતા જ જોઈતી હોય તેને પોતાના ફલેટ જ ઉભા કરવા હોય. તે પણ અમદાવાદ-મુંબઈ જેવા શહેરોમાં જ તેને કેઈ જ ઉપાય જ નથી. બાકી જે આચાર્ય દેવની નિશ્રામાં હોય તેની આજ્ઞા મુજબ આજે મધ્યમ કક્ષાના શહેરમાં ભેજનશાળા વિ. સગવડો હોય ત્યાં સારી રીતે રહી શકે જ છે. હજી શ્રાવક વર્ગમાં પૂજ્ય ભાવ છે જ.
આપને ત્રણ સંસ્થાઓનું દસ વર્ષ પછી ભાવિ ખરાબ દેખાય છે. પાંજરાપોળ માટે આપે નિષ્ણાતેના અપિપ્રાય મુજબ ખેતીને ઉત્તેજન આપ્યું તે કઈ પણ રીતે ઉચીત્ત નથી. ખેતી એ મહાપાપ કર્મ દાનને ધંધે છે પહેલાના જમાનામાં વીડોમાં પણ વાવણી નહોતી થતી. રાઘનપુર ખેડાઢોર પાંજરાપોળ પાસે બે વીડ બીડ હતા ગોધાણારૂગનાથ પુરી તેમાં કોઈ દિવસ ખેતી થતી નહિ. કુદરતી રીતે ઘાસચારો થતો તેમાં ચાર મહીના ઢેરે ચરતા. બાકી આવકના સાધને હતા વેપારીને ત્યાં ગામડામાંથી અનાજ ઘી વિગેરે વેચવા આવતું તેમાં ધર્મા લેવાતે ટ્રસ્ટીઓ ગામડાંમાં જઇ ટહેલ નાખતાં ઘાસ તથા દાણ મળી રહેતા. તે દરેક કેમ આપતી. પછી મુસ્લીમ હોય, કે B C. હેય. આજે છે કે “રાજકરણે આમાં પીછે હઠ કરાવી છે બાકી ખેતીનો વિચાર મહાપાપ બંધવનાર નથી શું ? આની અનુમોદના કયાં લઈ જાય ? આગળ વધીને આપે ગોબર ગેસ પ્લાન્ટ માટે તે સફળ થાય અને પ્રાણીગણને અભય વચન મળે. પહેલાં તો ગોબર ગેસના પાપને વિચાર જ કમકમાં ઉપજાવે છે. “આપે એકવાર મલાડમાં ! હું શું છે ?