________________
ધાર્મિક વહીવટ વિચાર ? વિચારણુ માટે પત્ર
-
તા. ૨૮-૮-૯૩ મુંબઈ પરમ પૂજય શાંત દાનત મહંત સાધુના સત્તાવીશ ગુણે અલંકૃત પ. પૂ. પંન્યાસ પ્રવર શ્રીમદ્દ વિ. ચંદ્રશેખર વિજયજી મહારાજ તથા મુનિ ભગવંતેની સેવામાં
અમદાવાદ
મુંબઈથી લી. આજ્ઞાકિંત સેવક પ્રવિણના ૧૦૦૮ વાર વંદના.
વિ. આપ પૂજય સુખસાતામાં હશે. અત્રે પણ દેવ ગુરૂ ધર્મ પ્રતાપે સુખસાતા વર્તે છે. આપને અને મારો પરિચય ઘણે ઓછો છે. ૨૫૦૦ ના વિરોધ વખતે મારા લેખે પેપરમાં, કલ્યાણ, મહાવીર શાસન, મુકતદૂત વિ. માં આવ્યા હતા. હું તે વખતે અમલનેર ખાનદેશ વિ. મહારાષ્ટ્રમાં વિરોધ ઠરાવ કરાવ્યા હતા. મુંબઈ, ઈદોર, પાવાપુરી રાજગૃહી વિગેરે જગ્યાએ આપણું વિચારો જણાવવા તેમની સભામાં ગયા હતા.
જ્યાં આપણે શાસ્ત્રસિધાંતને જ્યનાદ ગજવ્યું હતું. હવે મારી ઓળખાણ આપને થઈ હશે.
. વિ. આપનું પુસ્તક “ધાર્મિક વહીવટ વિચાર મારા વાંચવામાં આવ્યું ધમ સ્થાનમાં ટ્રસ્ટી કે બની શકે ? આ માટેના આપના વિચારો ઉત્તમ છે. પરંતુ આ કાળને અનુરૂપ એ ઘણું જ કડક નિયમન છે. અત્યારે વર્તમાનમાં ટ્રસ્ટીઓનું જીવન સારૂ હોય તે પણ સારૂ કહેવાય. બીજુ દેવદ્રવ્યને હાલમાં નવા મંદિરમાં થતાં ઉપ
ગ, આજે બિલ્ડરે થોડી જગ્યાનું દાન દઈ દેવદ્રવ્યના નાણાંથી જ મંદિર ઉભું કરી બીલ્ડીંગના ભાવોમાં બેહદ વધારી સર્વિમકોને લુંટવાનું કામ કરે છે. બીલ્ડર અને ટ્રસ્ટીઓની સાંઠગાંઠ આમાં સ્પષ્ટ તરી આવે છે. આ બાબતમાં આપે પ્રકાશ પાડેલ છે. દાતાએ પિતાની ભાવનાથી સ્વદ્રવ્યથી જ દેરાસર બનાવવું જોઈએ તેના નિભાવામાં સાધારણ દ્રવ્ય પણ મૂકવું જોઈએ. આપે દેરાસર બનાવાની ભાવના (માત્ર ભાવના) એ શબદ બરાબર નથી ભાવના દરેકને થાય. પરંતુ તે માત્ર ભાવના ? જ જ્યારે પુખ્ત વિચાર અંતે થતી ભાવના નાણાં વગરનો ને સંભવિત જ નથી. નાણાવાળાને થતી ભાવના (માત્ર ભાવના) કહી શકાય જ નહી. તે રકમ ના હવાલા વિ. કરવું ઉચિત નથી. “કલિપત દેવદ્રવ્ય ચડાવવા વિગેરેથી મળેલું દ્રવ્ય તે કપિત બની શકે જ નહિ આપ જ રાધનપુરમાં ૧૦+૬ આની દેસા જતું હતું ત્યારે ચેખે વહીવટ કરાવ્યો ૧૦૧૬ આની ૨૫% સર ચાર્જ આ માટે પણ તે કાળમાં મહાત્માઓની સલાહ લેવાતી હતી સુધારક મહાત્માઓ એ વખતના ટ્રસ્ટીઓને તે સલાહ આપેલ, “કવિપત દેવદ્રવ્ય ક૯૫નાથી પેદા થયેલ સ્વેચ્છા એ સાધારણ ખાતામાં આપેલ કેઈ જનારૂપ ઉપદેશરૂપ