________________
વર્ષ ૬ : અંક ૨૩ તા. ૧૮ -૯૪
૧ ૬૨૭
ગુરૂ પૂજન કે ગહુલી કે હા મળી વહેરાવવી તે આ ક્ષેત્રની ભકિત છે તે દ્રવ્ય રધુને ખાવા પીવા, દવા, આદિમાં વપરાય નહિ તેમ કરતાં તેમાંથી શ્રાવકને ઉપભેગ વિહાર અ.દિની વ્યવસ્થામાં પણ થઈ જાય. તેથી વેયાવરચ ખાતું જુદું છે જે પૂર્વ જણાવ્યું છે.
આ દ્રવ્યથી વેયાવચ્ચ થાય તેવી માન્યતા જેઓ કરતા થાય છે તે દ્રજ બારોબાર જતું રહે છે અને પછી તો ગુરૂપૂજન તે શું પણ જ્ઞાન પૂજન પણ ઉપડી જાય છે સંઘના ચે પડે પણ આવતું નથી આવી ઉઠાવગીરી કરવામાં ગુરૂપૂજનથી વેયાવચ્ચે થાય તે ઠરાવ કરીને સંમેલને સહાય કરી છે. -
શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર આ ક્ષેત્રની ભકિત કે દ્રવ્યાદિથી કરે અગર તે માટે દ્રવ્ય આપે તે આ ક્ષેત્રમાં વપરાય પરંતુ સાધારણ ખાતાની આવકે તે શ્રાવક શ્રાવિકા ક્ષેત્રની ભકિત માટે નથી. સાત ક્ષેત્રની વ્યવસ્થા માટે સાધા રણ દ્રવ્ય છે. સંઘને લાગે તે જૈન જિન મંદિર આદિની વ્યવસ્થામાં સાધારણ ૨ મ આપી શકે તેમ સાધમિકને તકલીફ આદિમાં આપી શકે. પરંતુ તેમાંથી સંઘ જમe એકાસણું અઠ્ઠમ, કે અઠાઈ મહેત્સવ વિ. પ્રાસંગિક કાર્યો કરાવાય નહિ.
શાલિભદ્ર બનવું કે કુમ પાળ બનવું તે જૈન શાસ્ત્ર વિરૂદ્ધ છે. કુંડલપુરા ૨ જકુમાર, કેમકુમાર, રૂપકેશા વિ. ફિલમને વિરોધ આપણે કર્યો જ છે. શાલિભદ્ર કે કુમારપાળ બનવું તે તે મહાપુરુષોની આશાતના છે. આપણા પિતા કે ગુરૂનો વેશ કઈ લજવે તે શું લાગે ? અંજનશલાકામાં પ્રભુ ભકિત રૂપે આસપાસને આડંબર છે. જયારે સાધારણ ઉભું કરવા માટે શાલિભદ્ર આદિ બનવું તે શાલિભદ્રની અવજ્ઞા અને મશ્કરી છે. કુમારપાળની આરતીને નામે જે ચાલે છે તે તદ્દન અજુગતું છે અને કુમાર પાળને નામે શાસનને કલંક લગાડવાનું થાય છે. આરતી એક ઉતારે તે કુમારપાળની જેમ ૯ તારે પણ કુમારપાળ બનવું તે માત્ર ભકિતને નામે આશાતના છે. આરતીને બદલે કોડીયા .વડા ભેગા કરે અને જ્યાં ત્યાં તે નાંખી દે તે બધી આશાતના અને જીવ વિરાધનામાં ૧.રિણમે છે, તેથી તેવી પ્રવૃત્તિથી સાધારણ કે શ્રાવક શ્રાવિકા ક્ષેત્ર માટે દ્રવ્ય એકઠું કરવું તે માર્ગ વિરૂદ્ધ છે.
કઈ પણ સંઘના ખાતાઓ ઉપર મુજબની શાસ્ત્રીય પ્રણાલિકા મુજબ ચાલતા ય છે તે તેમની વહી કે પહે ચે જેવાથી ખ્યાલ આવી જશે.
આ પહેલાં લેખાંકમાં ચાલી રહેલી દેવ દ્રવ્ય આદિની વ્યવસ્થા બતાવી બીજા લેખાંકમાં તે અંગેના મંતવ્યો અને પાઠે વિગેરે રજુ કરીશ. અને ત્રીજા લેખાંકમાં પૂ.