________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
जिणभवणबिम्बपुत्थय संघसरूवाइ सत्त खित्तेसु । वविअंधणंणि जायइ शिवफलमही अणंतगुणे ।
પુણ્યધન કથા પેજ ૧૨ जैनप्रासाद बिम्बानि श्रीमान् जैनागमस्तथा । संघश्चातुविधश्चेति सप्तक्षेत्री जिना जगुः ।।. जिणभवणबिम्ब पुत्थय, संघसरूवसु सत्तखित्तेसु । वविअं धणंणि जायइ सिवफलमहो अणंतगुणे ।।
. दानादिकुलक टीका प. ६३ जिणभवणं जिणबिम्बं जिनपूजा
जिनमतं च य कुर्यात् । तस्य नरामरशिवसुख
फलानि करपल्लवानि ॥
ધર્મરત્ન પ્રકરણ ટીકા પૃ. ૬૨ મૃતિ ભરાવવાની બેલી થઈ હોય ત્યારે મૂર્તિને ખર્ચ અંજન શલાકા ખર્ચ, લાવવાનો ખર્ચ બાદ કરતાં બાકી દેવ દ્રવ્યમાં જાય. નકરો નકી કરે ત્યારે મૂર્તિ ભરાવ વાની તેમજ અંજન કરાવવાને તથા તેની પૂજાના વિભાગ અગાઉથી નકી કરે તે જુદી વાત બાકી બેલી બેલ્યા પછી તેમાંથી પ્રજાના કે તેના કાયમી ફંડમાં લઈ શકાય નહિ. , મૂર્તિને ખર્ચ હેય અને બેલી મોટી થાય તેમ બને તેથી તે મોટી રકમ પણ કાયમી પૂજા કે દેરાસર સાધારણમાં લઈ શકાય નહિ.
આગમ ક્ષેત્ર જિન આગમ એ ત્રીજું ક્ષેત્ર છે. તેની ભકિત લખાવવા, છપાવવા આપેલ તથા પૂજન કરવાનું સૂત્રની વંચાવવા બેલી બેલે પ્રતિ મણ સૂત્ર બેલી, દીક્ષાથી નવકારવાળી પુસ્તક સાપડે વહેરાવવાની બેલી વિ. આ ક્ષેત્રમાં વપરાય છે.
આ દ્રવ્યને જ્ઞાન દ્રવ્ય કેવાય છે. તે આગમ ક્ષેત્રની ભકિતમાં વપરાય, ભંડા વિ, કરાવાય સાધુ સાધવીને ભણાવવા પગાર અજેન પંડિતને અપાય છે.
સાધુ સાધ્વી ક્ષેત્ર , આ ક્ષેત્રની ભકિત અને પાન વસ્ત્ર પાત્ર, સ્થાન આપવા આદિ દ્વારા તથા સેવ ભકિત કરવા દ્વારા કરાય છે.