________________
જૈન શાસન (અઠવાડીક) આણા-એ-ધમ્મા વિશેષાંક
પ્રભુ મહાવીરે કહ્યુ` છે કે આજ્ઞા એ ધર્માંનું મૂળ છે. ધમના આધારે પ્રભુ આજ્ઞા છે પ્રભુ આજ્ઞા વિના ધમ ટકી શકતા નથી, પ્રભુ આજ્ઞાને માનનારા એક આગવુ' સ્થાન ધરાવે છે. માનવને જીવનના પ્રત્યેક ક્ષેત્રોમાં વિનયની જરૂર પડે છે. તેમ ધામીક દરેક ક્ષેત્રોમાં દરેક ક્રિયામાં પ્રભુ આજ્ઞા પ્રથમ છે. પ્રભુ આજ્ઞા વિનાની ક્રિયા નકામી બની જાય છે. આવા વિના જીવનમાં અંધારૂ છે. આજ્ઞા વિના અથડાવું પડે છે.
૫૭ :
આજ્ઞા એટલે આધાર પરમાત્મા પ્રતિ આધાર તેને ભકિત કહી શકાય છે. આજ્ઞાથી અહંકાર આગળી જાય છે, અહંકારના નાશ વગર આત્મ સાધના થઈ શક્તી નથી. આત્મસાધના અને આત્મ શંસાધન વિના સુખ અને શાંતિ નથી. હ‘મેશાં પ્રભુ આજ્ઞા શિરેશમાન્ય કરી ધ્યાન અને સ્વાધ્યાયમાં ઉદ્યમવ ́ત બનવુ.
આરાધનામાં ભાવથી
પ્રભુ આજ્ઞા સમદર્શન, જ્ઞાન, ચારિત્ર, અને તપ એ ચારે લગાડી અને તેમનુ હૃદયપૂર્વક સ્મરણ કરવાથી આત્મા નિર્મળ થઇ વિશુધ્ધતા પ્રગટે છે. પ્રભુ આવામાં તમેાળ બની અને શકિત પ્રમાણે વિષય કષાય ઘટાડી શ્રાવકધ દીપાવવાં શ્રાવકના ખાર ત્રતાને ઉજવળ કરવા. તેમના પ્રત્યે આદર કરવાની ભાવના સેવવી.
પ્રભુ આજ્ઞામાં તરખેાળ રહેવાથી સમ્યગ્દ્નાનની આરાધના ઉજવળ બને છે સમ્યગ્ જ્ઞાનની આરાધનામાં હંમેશાં આદર કરવું જોઇએ. સમ્યજ્ઞાનનુ હમેશાં બહુમાન કરવું એને બહુ આદરથી ભણવુ' ગણવુ" સભાળવુ`. તે મહાલાભનું કારણમાની તેમના આદર સત્કાર કરવા. જેનાથી આત્મા ઉજવળ બને છે.
(આજ્ઞા) આણા. વીતરાગ તી કર પ્રભુની-આજ્ઞા. ગુરૂની આજ્ઞા અને શાસ્ત્રાની આજ્ઞા-ધર્મની આજ્ઞા ? એટલે દેવ, ગુરૂ, ધર્મની આજ્ઞા માનવી તીથ કરની આજ્ઞા મન વચન અને કાયાથી પાળવાની છે. વાણી-વર્તન-વિવેકથી પ્રભુ આ પાળનારા. પરમાત્મા જેવા ખની શકે છે એક દિવસ.
ઘણીવાર ખાલાય છે ને કે આ કરી, આ ન કરે' આવા વિધિ અને નિષેધરૂપ ગુરૂના જે વચન છે તેને આજ્ઞા કહેવાય છે ગુરૂના વચન અનુસાર જે પ્રવૃતિ કરવાના ભાવ હાય છે તેને ગુણીજન પુરૂષ કહેવાય છે. ગુણવાન કહેવાય છે.
જેમકે સમ્યક્ત્વ વગર જીવ કયારેય પણ તાતત્વ વિવેકરૂપ અમૃતથી ભરેલી ભાવનાને પાતામાં ભરી શકતા નથી. અમૃત ભાવના વગર વિશુધ્ધ યાન પણ જાગૃત થતું નથી. વિશુદ્ધ ધ્યાન વગર જીવને સિધ્ધિના સેાપાનરૂપ શ્રેણી મળતી નથી. અને એના વિના શૈલેશી અવસ્થા પ્રાપ્ત થતી નથી. શૈલેશ અવસ્થા વગર સકળ કક્ષય અનુસ ધાન પાન ૫૩ )