________________
સંદ આણુ એ ધમ્મ
શાહ આર. ડી. ગુઢકા લંડન
છે રાની પુરૂષોએ માનવ જીવનને ઉત્તમ જીવન કહ્યું છે આપણુથી કદાચ પ્રશ્ન છે 8 થાય કે શાથી? પ્રભુ આજ્ઞા એ જીવનની સૌરભ છે જીવનનું મુલ્ય છે અને જેમ છે કે શાસ્ત્રોમાં આવે છે કે, વિનયવિના વિદ્યા નહીં, તેમ જીવનમાં પ્રભુ આ વિના 8 આત્માને અંત મેક્ષ ના મળે. આ રહિત સર્વ ક્રિયા પણ નકામી જાય અને આશા 8 છે વિનાની કંઈ પણ આરાધના અફળ જાય. છે જેમ કે વ્યવહારમાં પણ વડીલની આજ્ઞા માન્ય રાખીને જે જન જીવે છે તે છે 8 સુખી થાય છે. માનને પાત્ર બને છે માતા પિતાની આજ્ઞા માનનાર મહાન બને છે આ માટે માણસ એક દિ બને છે. એ જ પ્રમાણે જે દેશમાં રહેતા હોઈએ ત્યાંના રાજાની છે આજ્ઞા કે ત્યાંના મોટા પ્રેસીડન્ટની આજ્ઞા માનવી પડે છે કેતાં સરકારની આજ્ઞામાં રહેવું B પડે છે જે આજ્ઞાનુસારે વર્તે છે તેને આનંદ સુખ પ્રાપ્ત થાય છે, વળી જે કઈ આજ્ઞાને છે ઠોકરે મારે છે, કેતા ગણકારતા નથી તેને સરકાર તરફથી દંડ મળે છે. સરકારના કબ8 જામાં રહેવું પડે છે. અને એથી લોકમાં તેની બદનામી થાય છે.
આ બધી વાત તો ઠીક છે કે અહી પુરતી અને રાજાની કે સરકારની આજ્ઞા છે વિરૂધ્ધ કરવાથી જેલ કે દંડ મળે એનાથી કદાચ છૂટકારે થઈ જાય અને દંડ ભરી સજા માફ કદાચ થઈ જાય પણ જે, ભગવાન દેવાધિદેવની આજ્ઞા વિરૂદ્ધ કંઈ પણ ધર્મકાર્ય કે આજ્ઞા વિરૂધ અનુષ્ઠાન કરવામાં આવે તે અનંતાકર્મો બંધાય છે અને એ ૬ કર્મ રાજાની જેલથી મુકત નહિં થવાય એની સજા સપ્ત ભયંકર ભોગવવી પડે છે. છે આપણને, એટલે કે જે, કઈ જાણ્યા પછી પણ શાસ્ત્ર વિરૂધ્ધ પ્રભુ આજ્ઞા વિરૂધ્ધ કર્તવ્ય છે. જે કરે તે તેને સખત દોષ લાગે છે કમ ગાઢ બંધાઈ જાય છે. છે ઘણીવાર આપણે પોતે જ ઘણા એવા પ્રસંગોમાં તહેવારમાં જે, સમય, જે છે એ દિવસે જે, રીતોએ અને પ્રભુ આજ્ઞાનુસારે કરવું જોઈએ એમ નથી કરી શકતા અને એથી 8 છે આ૫ણા મત મુજબ, આપણને યોગ્ય લાગે એમ કરવા પ્રેરાઈ જાઈએ છીએ અને વળી છે. { આપણે એમ પણ બેલીએ કે એ ચાલે, જાણે આપણે શાસનના સ્થાપક બની જાતા હૈ છે હેઈએ અને કેઈવાર કેવામાં આવે કે હે, મહાનુભાવો આ ધામીક પ્રસંગ તો આ રીતિએ છે
ઉજવાય, અને આ દિવસે કેવળીઓના ફરમાન છે, તે ત્યાં ગણકારવામાં ન આવે અને ૨ છે પોતાના કે ભલે જે કઈ દશજણ કાર્ય કરતા હોઈ એમના મતાનુસાર કરી લેવામાં આવે. ૪ છે ત્યારે તે વ્યાજબી ન ગણાય અને એનાથી પ્રભુ આજ્ઞા ઉલંઘનને દોષ લાગે છે. Воооооооооо
о ооооо