________________
શ્રી જિનશાસન જગતમાં ઝગમગતું રહ્યું છે રહે છે અને રહેવાનું છે. તેમાં છે મુખ્યબળ હોય તે તે છે “જિનાજ્ઞા” જિનાજ્ઞા જેઓના હૈયે વસી ગઈ તેવા આત્માઓએ કર્મસત્તાને હઠાવી વિકાસ સાધતા સાધતા આત્માની પૂર્ણતા એટલે મુકિતને હું પામી ગયા. અજર અમર અક્ષય પદને પામ્યા-અવ્યાબાધ સુખને પામ્યા. અજન્મા બની છે ગયા. જયાં ગયા પછી, નથી ભ્રમણ, મરણ, ફાંસી, ભય, ફફડાટ.
જિનાજ્ઞાને સમજવાની જ્યાં ભૂલ થઈ ત્યાં જ કર્મબંધને કર્યા. જિનાજ્ઞાની ! ઉપેક્ષા-અનાદર ભવમાં ભટકાવે છે. જિનાજ્ઞાને વફાદાર રહેનારને કઈ જુદો જ આનંદ છે ઉલ્લાસ-આરાધનામાં આવતું હોય છે.
N!
& ૪ જિનેશ્વર પ્રભુની આજ્ઞા, એ સારા જગતનું નવનીત છે હું
આણુ એ ધમે –૫, આ. શ્રી વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. ૪
શ્રી જિનશાસન અત્યંત સૂક્ષમ છે. સમજવા માટે સૂકમ બુદિધની વધુ જરૂર પડે છે છે. અન્ય ધર્મો કહે છે અનીતિથી પૈસા કમાવવા પાપ છે. જૈન શાસન કહે છે–અનીતિથી પૈસા કમાવવા મહાપાપ છે. અરે. નીતિથી પૈસે કમાવે તે પણ પાપ છે. ધન અને ધનથી મળતું સુખ તે સુખ નથી, તેવી રીતે ઈત્તર ધર્મવાળા કહે છે પરસ્ત્રી ગમન પાપ છે. ત્યારે જૈનશાસન કહે છે પરસ્ત્રી ગમન મહાપાપ છે. પરંતુ દારા સેવન એ પણ પાપ છે. કોઈ જીવને માર એ પાપ છે. તેમ ઇત્તર ધર્મ કહે છે. ત્યારે જૈન ધર્મ કહે છે કોઈ જીવને માર એ તે પાપ છે. પરંતુ કોઈને જન્મ આપ એ છે પણ પાપ છે. આવી જેનશાસનની સૂક્ષમ વાતે સમજવાની છે. મહાપુરુષોની સૂકમ વાતે આપણે ન સમજી શકીએ તેવું બને. મહાપુરુષોને સમર્પિત થઈ જઈએ. તેમના માર્ગે શ્રદ્ધાપૂર્વક ચાલવું. તેથી જ આણું એ ધો એ જેનશાસનનું રહસ્ય છે
ઈત્તર ધર્મવાળા કહે છે અહિંસા પરમધર્મ પરંતુ જૈનશાસન કહે છે આણુ એ ધમે–જિન આજ્ઞા એ ધમ છે.
નાનું બાળક માની સામે જુવે છે એમ જૈનશાસન પ્રેમી જિનાજ્ઞાની સામે જુએ છે. નાનું બાળક માતા કોઈ ચીજ આપે તે શંકા નથી કરતો કારણ વિશ્વાસ છે મા ( મારુ ખરાબ કરે નહિ. જિનાજ્ઞાના પ્રેમીને વિશ્વાસ હોય છે. જિનાજ્ઞા મને તારશે. છે. લશ્કરની અંદર સેનાધિપતિની આજ્ઞા ન માને તે સૈનિક શૂટ થઈ જાય છે. તેમ છે જાણે કે અજાણે જૈનશાસનની આજ્ઞાનું પાલન ન થતાં કર્મરાજા જીવને કર્મોની ગળીથી