________________
વર્તમાન જૈનશાસનની ઉત્પત્તિ અને પ્રવાહ —પંડિતય પ્રભુદાસ બેચરદાસ પારેખ XXXXXX
સ
૨. આ સ કરવામાં તેએનું પૂવ ભવતું જ્ઞાન કામ આવે છે. સંસ્કૃતિબધ્ધ દેશમાં પૂર્વભવમાં જીવન જીવવાથી પ્રકારનું અનુભવ જ્ઞાન તેમને મળેલું હતુ, આત્મા અને તેના છ સ્થાનાનુ' તત્ત્વજ્ઞાન તેમના ધ્યાનમાં હતું. કારણકે મતિજ્ઞાન, શ્રુત-જ્ઞાન, અને અવિધિજ્ઞાન એ ત્રણ જ્ઞાન તેમને પૂર્વ ભવથી સાથે જ આવેલા હોવાથી તેમને જન્મથી જ હતાં. એટલે જ તેઓ માનવ જીવન માટે એક સુરેખ જીવનવ્યવસ્થા ઉપજાવી શકયા હતા.
XX
પેટીનુ
તેના
પછી
૧. પેટી બનાવનાર સુતાર સ્વરૂપ મનમાં કલ્પી રાખીને પ્રથમ નાના મોટા અંગે તયાર કરે છે. દરેક અવયવાને જોડી ને આખી પેટી ખરાબર સાંગાપાંગ તૈયા૨. કરે છે. સાંકળ, નકુચા, મીજાગરા વગેરે જોડી રંગીને ગ્રાહક આગળ સુરેખ પેટી રજુ કરે છે.
તેમ શ્રી ઋષભદેવ પ્રભુ પ્રથમ અ અને કામ પુરુષાર્થ, અને તેમાં બાહ્ય બળનુ જરૂર પુરતુ નિયંત્રણ રાખી મર્યાદા જળવાવનાર રાજ્યતંત્રને ધર્મ પુરુષાર્થના વ્યવસ્થિત માર્ગાનુસારિ પ્રાથમિક અંગા તરીકે તૈયાર કરે છે. શિલ્પાદિક ધધાઓ, કામ પુરુષાર્થમાં સદાચારનુ` રક્ષણ કરનાર વિવાહાર્દિક આચારની નિયામક સામાજિક વ્યવસ્થા વિગેરેની વ્યવસ્થા સ્થાપે છે.
માદ
અને મુનિપણે દિક્ષિત થયા માક્ષના અનન્ય કારણરૂપ ધર્મ પુરુષાર્થ ના પાંચય અંગે રૂપ સ'સ્કૃતિના મુખ્ય આત્મા જેડી કઈ ચાર પુરુષાની સ ́પૂર્ણ જીવનવ્યવસ્થા લેાકેામાં અમલમાં લાવી દે છે. તેના પેટામાં તમામ ધધાઓ, કારીગરીએ, પુરુષાની બહાંતેર અને એની ચાસઠ કળાએનું સાંગે માંગ શિક્ષણ, ૧૮ લીપીએ, ભાષાએ વિવાહ વિગેરે જીવન પ્રસ`ગા, રાજયના સર્વ અંગેા વિગેરેનુ શિક્ષણ આપે છે.
ઘડતરના
૩. જે તેઓએ આમ ન કર્યુ” હૈ।ત, તે દિવસે દિવસે કથળતી જતી લેાકેાની નીતિ મહા અન્યાય અને મહાઅનથ નિપજાવત, સુલેહ, શાંતિ, વ્યવસ્થા, મર્યાદાઓ વિગેરે રહી શકત જ નહી. આ સ્થિતિમાંથી ઉગારી લેવા એ મહાત્મા પુરૂષાનું કામ છે. તે સિવાય આવડી મેાટી ગોઠવણ કોણ કરી શકે ?
૪. જો કે સ` પ્રવૃત્તિઓમાં દેખીતી રીતે હિ'સા આરભ, ઉથલપાથલ વગેરે જોડાયેલાં છે જ. છતાં તે વ્યવસ્થા કર્યાં વિના જે મહા અવ્યવસ્થા, હિંસા, ચારી, મારામારી, વ્યભિચાર, લૂંટ વિગેરે ભય'કર અવ્યવસ્થા હેત, અને તેમાં જે હિંસા વિગેરે પ્રવત, તેની અપેક્ષાએ ઘણી જ આઈ હિ'સા અને આરંભ સમાર'ભ વિગેર