________________
છે. વર્ષ–૬ અંક-૨૧ : તા ૪-૧-૯૪
* ૫૮૩
-
-
-
બે વાર પ્રતિક્રમણ, ત્રિકાળપૂજા, ઘમને અભ્યાસ કરતા થાવ તે બેડે પાર થઈ ? P જય. જે થઈ ગયું તે ગયું હથી આ પ્રમાણે કરતા થાવ. શ્રાવક ધમ કરે છે? 6 કે બજારમાં અનીતિ નથી કરવી, અધિક લાભ નથી રાખો આ પ્રતિજ્ઞા કરે તે ય કામ છે. { થઈ જાય. અહીંથી મરીને કશે જવાનું છે તે કયાં જવું છે? જવાશે ત્યાં જઈશું ! છે તેમ માને છે ? પાપ કરવાથી દુર્ગતિ મળે તેમ માનતા નથી ને? “પાપ કરવાથી રે. દુર્ગતિ મળે'- તેમ મને તે પાપ કરે? “ધર્મથી સદગતિ મળે તેવી ખાત્રી હેય–તે ધર્મ કર્યા વિના રહે ? અનીતિ આદિ પાપ ન કરે અને સીધે માર્ગે ચાલે તે ગતિ છે મળે? બેટે માર્ગે ચાલે તેને સદ્દગતિ મળે ? આજે તમારાથી દેવ-ગુરુની ઘણી ટીકા ? શું થાય છે. આજના ઘણા ધર્મીએ ભગવાનની નિંદા કરવી છે, સુસાધુની નિંદા કરાવી છે આ છે, ધર્મની નિંદા કરાવી છે.
મારે તમને ત્રિકાળ પૂજાની વાત સમજાવવી છે. પ્રાતઃકાળની પૂજા વિના મેંમાં પાણી ન મૂકે, મધ્યાહ્નની પૂજા વિના ઊની રસઈ ન જમે, સાંજની પૂજા વિના સૂઈ ન છે
જાય. સવારની પૂજા કરે તે રાતના પાપ જાય, મધ્યાહ્ન પૂજા કરે તે સાંજનું પાપ જાય ? છે અને સાંજની પૂજા કરે તે સ ત ભવના પાપ સાફ થાય તેમ કહ્યું છે.
તમે બધા ઉભયકાળ આવશ્યક કરતા થાવ, પાપથી ડરતા થાવ, ત્રિકાળપૂન કરતા થાવ તે પવિત્ર થાવ. પછી ઘન ગમે તેના કરતાં દાન વધારે ગમે, અનાચાર કરતાં આચાર વધારે ગમે, ખાવા-પિવાદિની મોજમજા કરતાં તપ વધારે ગમે અને આ સંસારમાં રહેવા જેવું નથી તે ભાવ આવી જાય તે કાલથી સુખી થઈ જાવ, કઈ દુખી છે નહિ.
" ભગવાન કહી ગયા છે કે, સાધુ-સાદવી, શ્રાવક-શ્રાવિકા દુખી હેય નહિ. દુઃખ ૧ { આવે તે દુઃખી ન થાય. દુનિયાનું સુખ વિરાગથી અને દુઃખ મજાથી ભગવે તેને તક- 1 આ લીફ શું? ભગવાને કહ્યું છે કે-મારા સાધુ-સાધવી પાપ કરે જ નહિ. શ્રાવક-શ્રાવિકા ન કરવા યોગ્ય પાપ કરે જ નહિ, શક્ય તેટલો ધર્મ જ કરે. આવી મહેર છાપ મારી છે. તમારી શું ભાવના છે? ધર્મ જ જીવાડે, સુખપૂર્વક મરાય અને તેમ કરતાં મુકિત છે મળે. વહેલી મુકિત મળે તેવી સામગ્રી મળી છે તો તે સફળ કરવા તૈયાર થાવ તેટલી ! ભલામણ છે.
(ક્રમશ:)