________________
: શ્રી જૈનશાસન (અઠવાડિક)
૫૭૮ :
પ્ર૦-બધી પ્રવૃત્તિમાં પાપ છે તો કરવું શું ?
–સાધુ થવુ.
પાપ કરા તે દુ:ખી જ થવુ" પડે. ધમ કરો તા સુખી થવાય. ધર્માં ખરાખર કરો તા મુકિત થાય. આ સમજી જાવ તે કલ્યાણ થશે. પાપ કરવુડ પડે તે સમજતા નથી તેમ કહે તે જૈન કહેવાય ? સાધુએ સૌંસાર કેમ છેડ્યા ?
સભા :– ધ કરવા.
ઉ-સ’સારમાં રહે રહે ધમ થતા નથી ને ?
શ્રાવક એ વાર પ્રતિક્રમણ કરે ને ? ત્રિકાળ પૂજાય કરે ને ? વ્યાખ્યાન સાંભળે ને? પાપ ન માને તેા સ'સારમાં રહેવામાં વાંધા નથી તેમ ખેલાય ? અમે બધુ છે।ડયુ. ભૂલ કરી ને ?
સભા – સ‘સાર જ પાપ છે.
ઉ−હ યાથી લાગે છે ? તે પછી સ'સારમાં કેમ રહ્યા છો ?
પ્ર-મેક્ષે જવુ છે તે ત્રીજો-ટુ'કે રસ્તા બતાવે.
ઉ-ભગવાને જે માગ કહ્યો તે ગમ્યા નહિ અને નવા બનાવે. જેના દા'ડા ઉઠયા હોય તે બનાવે.
સસાર મજેથી સેવે તે કાં નરકમાં જાય કાં તિય ́ચમાં જાય. નરક-તિય 'ચમ શું હોય ? તિય ચા બિચારા કેવી રીતે જીવે છે? જયાં ત્યાં ભટકી ભટકીને પેટ ભરે છે ધર્મ કરે નહિ તે કયાં ાય ?
સભા :– દુર્ગતિમાં.
તમારે દુર્ગાંતિમાં જવુ' છે ? દુર્ગાંતિ બે છે. નરક અને તિય ́ચ.
સભા :- નથી જવાની ઈચ્છા.
ઉ-જવાની ઈચ્છા નથી છતાં ય પાપ કરે છે ને ? તેનુ' દુઃખ પણ થતું નથી ને ? મજેથી પાપ કરે અને દુર્ગાતિમાં જવુ નથી તેમ ખેલે તે ચાલે ? ચારી કરનારા જેલમાં જવુ' પડે ને ?
પકડાય દા
સંસાર આખા પાપ છે તેમ સમજાય નહિ ત્યાં સુધી ભગવાનના ધમપમાય નહિં, ધમ સમજાય નહિ અને ભગવાનનાં વચન ઉપર શ્રદ્ધા પણ થાય નહિ. ભગવાન કહે છે કે આખા સૌંસાર છેાડવા જેવા છે, માક્ષ જ મેળવવા જેવા છે. પરલેાક ન બગડે તેવુ' જીવન જીવવુ' જોઇએ. ઊંચામાં ઊંચુ' જીવન સાધુ શ્રાવક જીવન છે.
જીવન છે. બીજા ન મરે