SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ક - - ૌલાદેશેલ્લાક .mpવજયસૂરીશ્વરજી મહારાજની UAN HOOG! OU HD era orolona Peu del yuleazy ન હીણી -તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢા ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ ete (૨૪ ) રેશચંદ્ર કીરચંદ શેઠ | (વઢવ૮) | રાજચંદ જન્મ ૩% (જજ) - હવાલક • • &હાફિક • માત વિરારા ૧ શિવાવ મા ૧ ૧ વર્ષ ૬] ૨૦૫૦ માગસર વદ-૭ મંગળવાર તા. ૪-૧-૯૪ [અંક ૨૧] N -: મોક્ષના ઉપાયભૂત ધર્મ : –પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મહારાજા પ્રવચન-ચેાથું (ગતાંકથી ચાલુ) | અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માએએ, આપણા ભલા માટે, જગતના છે સઘળા ય જીવો વહેલામાં વહેલા મોક્ષને પામે, દુઃખથી મૂકાઈ જાય અને સાચા સુખને પામે તે માટે ધર્મશાસનની સ્થાપના કરી છે. તે શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞા છે માનનારા જેટલા જ હોય તેને ખબર છે-કે સંસારી જીવને રાત્રે ય પાપ કરવું પડે છે છે છે, દિવસે ય પાપ કરવું પડે છે. આ વાત ખરી છે ને ? આ પાપથી બચવું હોય તે ? આ શું કરવું જોઈએ ? તમે બધા ધમી છે ને? શ્રાવક છે? ભગવાને કહ્યું છે કે ઉભય- 8 છે કાળ આવશ્યક કરવું જોઇએ. સવારના પ્રતિક્રમણથી રાતના પાપ ધોવાય છે, સાંજનાં A પ્રતિક્રમણથી દિવસના પાપ ધોવાય છે. આ જાણવા છતાં પણ બે વાર પ્રતિક્રમણ કર- 1 નારા કેટલાં નીકળે ? સમય નથી માટે કે કરવું નથી માટે ? પ્ર-સંસારની પ્રવૃત્તિમાં પાપ લાગે છે તેવું જ્ઞાન જ નથી. ઉ-સંસાર તે આખો પાપ છે સંસારમાં પાપ કરવું પડે તે ખબર નથી-તેમ કેઈ ! છે જેને બેલી શકે ખરે? પાપ ન કરવું હોય તે સંસાર છોડ પડે. સંસારમાં કેમ રહ્યા છે? ભોગ | મ કરવા છે, જેથી ખાવું-પીવું છે માટે. વિષય ભોગવટે કરે તે પાપ છે ને ? અઢાર પા૫ સ્થાનક બેલે છે ને? તે પાપની માફી માગો છે ને? તે બધા પાપ છે ને ? | તે તમે કરે છે ને ? અઢારમાંથી કયા કયા પાપ નથી કરતા તે કહે ? ર ક જવાબદાર SURA PARA CARGO
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy