SearchBrowseAboutContactDonate
Page Preview
Page 465
Loading...
Download File
Download File
Page Text
________________ પૂજયશ્રી કહેતા હતા કે - . શ્રી ગણદર્શી - ૦ જે છેવો જાતને ઓળખે નહિ, પોતે કેવા છે તે જોવે નહિ; તે બહિરાત્મ છે િદશામાંથી બહાર નીકળી શકે નહિ અને અંતરાત્મા બની શકે નહિ. ૦ કે ઈ ચીજની સહાય વિના જે સુખ મળે તે જ ખરેખરૂ આત્મસુખ છે. ૦ આજના વિજ્ઞાને સુખના જેટલા સાધન સર્યા છે તે બધા દુઃખના સાધન છે, . ધર્મને નાશ કરનાર છે, અધર્મને સારી રીતે કરાવનાર છે. પણ સુખના ભિખારી અને દુઃખના અસહનશીલ છે આ વાત સમજવાના નથી. ૦ જે જીવ દુઃખથી ન ડરતા પાપથી ડરે, અને સંસારના સુખને લેભ છોડે તે ? આ જીવ ધર્મ કરવા લાયક છે. & ૦ દુઃખ વેઠવા જેવું છે અને સુખ છોડવા જેવું છે તેમ જેને ન લાગે તે વત રાગના ધર્મને પામ્યો જ નથી. E પારકાની નિંદા અને સ્વપ્રશંસા એ ભવાભિનંદીનું લક્ષણ છે. આ ભવાભિનંદી ? છે જીવ જયાં સુધી આત્માભિનંદી ન થાય ત્યાં સુધી ભગવાનને ધર્મ પામે નહિ. ૦ પુણ્ય વગર દુનિયાનું સુખ નહિ, પાપ વગર દુઃખ નહિ અને ક્ષયે પશમભાવ 8 વગર ધર્મ નહિ.” ૦ “અવિવિ આશ તના મિચ્છામિ દુકકડમ એટલે કે-વિધિનું ખૂબ લક્ષ રાખ્યું છે, કે અવિધિ ન થ ય તેની પૂરતી કાળજી રાખી છે છતાં પણ જે અવિધિ-આશાતના થઈ છે હોય તેની માફી માંગુ છું. [ અનુ. ટાઈટલ ૨ નું ચાલું]. 6 જીની વાત મૂકે પણ આપણા જ વડવા-પૂર્વજોને વિચાર કર કે-બધા ધન સાથે આ આ લઈને ગયા કે મૂકીને ગયા ! ધનથી જે સારાં કામ કરી ગયા તેમની નામના આજે પણ 8 છે ગવાય છે તે રીતના મેટાઈને પણ લોકોના ભલા માટે ઉપયોગ કરી ગયા તેઓના E નામ આજે પણ લેકજીભે રમે છે. ધર્મકર્મમાં પ્રમાદ ન કર કે બેટે મદ પણ ન કર અને મળેલ સામગ્રીને શકય છે સદુપગ કરી આત્મ કલ્યાણની સાધના કરી છે અને આ મનુષ્ય જન્મને આબાદીના પંથે વાળી લે. શિવાતે પંપાનઃ ! –પ્રજ્ઞાંગ
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy