________________
- ૫૪૦ %
: શ્રી જૈન શાસન (અઠવાડિક) { | કઈ પણ રીતે સારે નથી, રહેવા જેવું નથી. સંસારના સુખમાં કુદાકુદ કરે અને દુખ !
માં રૂવે તે ધમીપણાનું લક્ષણ નથી.. ધર્મ વિના તે ચાલે નહિ. ધર્મ જ કરવું જોઇએ. 8 દુનિયાના સુખને સારું માને અને દુખને ખરાબ માને તે ધર્મ કરી જ ન શકે. 8
- પ૦ અનુકૂળતા હોય તે ધર્મ વધારે થાય તેમ નહિ. - ઉ. આજે તે અનુકૂળતાવાળા ધર્મ જ કરતા નથી. આ બધા અનુકૂળતા જેટલો
તમે બધા ખરેખર, સમજુ થઈ જાવ તે બગડેલા સાધુ પણ સુધરી જાય. # પ્ર૦ અમારામાં શ્રાવકના ગુણેનું ઠેકાણું ન હોય તે શું થાય? ને ઉ. તમે શ્રાવક બનવા તે અહીં આવે છે ને? શ્રાવક બનવા ય આવતા હેત ! છે તે ય સમજું બની ગયા હતા.
: ૧. તમે બધા સમજુ હોત તે સાધુપણું જોઈને સાધુને વાંકત પણ ગમે તેને ન વાંદત. . વેષધારીને પણ વધવા લાગ્યા ત્યારથી સત્યાનાશ નીકળી ગયું.
પ્ર સંસા કરતાં તે સારા ને?'
ઉ૦ તે તે ભૂંડામાં ભૂડે ગણાય. મૂક્યું છે ઓછું અને ભગવે છે ઘણું. ' ૧. તમે કે અમે અહીં સુધી આવ્યા તે ભૂતકાળના ધર્મને પ્રભાવ છે. હવે સંસાર ગમે છે કે આ મેક્ષ ગમે છે? ભગવાને મોક્ષ માર્ગ બતાવ્યો છે કે સંસાર માર્ગ બતાવ્યો છે? ભગવાનને નહિ ? માનનારા ઘણું છે અમારામાં પણ તેથી જ ભગવાન ખુદ કહી ગયા છે કે પાંચમાં આરામાં ઘણા મુંડાએ મહામિથ્યાદષ્ટિ પાકવાના છે. શ્રાવક પણ દુખી થશે, હેરાન થશે, પણ | સંયમ લેવાનું મન નહિ થાય તેવા થવાના છે. તમારે નંબર શેમાં છે? તમે બધા !
સંસારના પૂજારી છે કે ધર્મના પૂજારી છે? સંસાર યાદ આવ્યા કરે છે કે મેક્ષ? હું . * પ્રઆજે તો દીક્ષા લેનાર વથા ને ?
ઉ. આજે ઘણાની પરીક્ષા નહિ કરે તે દીક્ષા લેનાર એવા આવશે કે ગુરુ હેરાન છે હેરાન થઈ જશે. વન અમે દીક્ષાને ઉપદેશ આપીએ પણ “તું દીક્ષા લે તેમ ન કહીએ. ઢીક્ષા ધર્મ બરાબર સમ- હું 1 જાવીને, પરીક્ષા કરીને આપતા હોય તે વાંધો નથી પણ “તું અહીં આવી જ કશે વાંધો નહિ ? આવે તેમ કહી દીક્ષા આપે છે. તેથી તે ઘણું નુકશાન થયું છે.
દીક્ષા આપવાની ખરી પણ કેને? જેને મહા જોઈએ તેને સંસારમાં રાખી હવે હૈય અને અહીં સુખી થવા આવે તેને દીક્ષા અપાય નહિ. .