SearchBrowseAboutContactDonate
Page Preview
Page 453
Loading...
Download File
Download File
Page Text
________________ 8 વર્ષ ૬ અંક-૧૯ : તા ૨૧-૧૨-૩ : ૫૪૧ ખરેખર ધમી પણ કે? જેને મે જ જોઈતું હોય, સંસારથી છૂટવું હોય તે ! સુખ ન ગમે અને દુઃખને મજેથી ભેટે છે. દુનિયાના સુખને કેપી અને ૨ દુ:ખને રાગી જીવ ધર્મ માટે લાયક છે. સાધુપણામાં કષ્ટ વેઠવા આવવાનું છે, લહેર છે કરવા નહિ. અનુકૂળતા ભગવે તે સાધુપણું પાળી શકે નહિ. સાધુવેષમાં એવું જીવશે 8 કે અનંતકાળ રખડવું પડશે. પ્ર. ધર્મ ઘણે વધે છે. ઉ. મને લાગતું નથી. દેખાવને વધે છે. હ યાને વાચો નથી. છે આજે સારું ઓછું દેખાય છે. આગળના જુના શ્રાવકે સારા હતા. તે અમારી ય ? છે ખબર લેતા. તેઓ કહેતા કે-દીક્ષા લીધા પછી, સાધુ થયા પછી તમે પણ જે ખોટું છે કામ કરશે તે શું થશે ? આજે તે તમે બધાને હા..હા... કરે છે, બધાને સારી 8 કહે છે અને પાછળથી નિંદા કરે છે. તમને તો જે પૈસાદિના ઉપાય બતાવ તે ગમે તેવા હેય તે ય તેની પ્રશંસા કરે છે. શાસ્ત્ર તે કહ્યું છે કે દુનિયાના સુખના 8. લોભથી ધમ કરે તેની કશી કિંમત નથી. નામના-કત્તિ માટે ધર્મ કરે તેની પણ છે કિંમતી નથી. આત્માના વિસ્તાર માટે, વહેલા મોક્ષે જવા માટે જ ધમ કરે તે જ સાચા સાધુ છે અને સાચા શ્રાવક છે! જેને મેક્ષ યાદ ન આવે, સંસારમાં જ મજા આવે તે છે ગમે તેટલે સારે ધર્મ કરતા હોય તેય ધમ નહિ. આજે ધર્મ કરનારામાં ધમ ઓછા! પ્ર૯ મિક્ષ કેવી રીતે યાદ કરે ? ઉ૦ બધાજ શ્રી અરિહંત પરમાત્માઓ મોક્ષે ગયા છે. શ્રી અરિહંત પરમાત્માને છે ઉપદેશ રૂપે તેવા બીજા અનંતા આત્માઓ પણ મોક્ષે ગયા છે. આપણુ ભગવાન જ્યાં ગયા તે જગ્યા સારી જ હોય ને? ત્યાં જવાનું મન કેને ન થાય ? 'મક્ષ તે છે વાતવાતમાં યાદ આવે તેવો છે. તમને કેમ યાદ નથી આવતો તે જ સમજાતું નથી. કે. સાધુ થાય તે ય મા જવા માટે થાય. દર્શન કરે તે ય મેક્ષા માટે કરે, સુખ છે મેળવવા માટે નહિ. સંસારના સુખ માટે ધર્મ કરે તે ધર્મ નથી કરતે પણ અધમ છે કરે છે. શાત્રે કહ્યું છે કે-આ લોકના સુખ માટે ધર્મ કરે તે તે ધર્મ ઝેર જે છે, છે જે તત્કાળ મારે પરલોકના સુખ માટે કામ કરે છે તે મને ગરળ જે કહ્યો છે, છે ! જે લાંબા ગાળે મારે. વાસુદેવ અને પ્રતિવાસુદેવને નિયમા નરકગામી કહ્યા છે કેમ? માગીને તે બે પદવી મેળવી છે માટે ધમ વેચીને સુખ મેળવે તે નરકગામી જ હોય ! (ક્રમશ) -
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy