________________
૪૨
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુ-એ-ધમ્મ વિશેષાંક
દુનિયામાં પણ દેખાય છે કે જેનાથી આપણને લાભ થવાને છે, સ્વાર્થની સિદ્ધિ છે થવાની છે તે તેના કહ્યા મુજબ જ બધા કરે છે. તે આત્માનું કલ્યાણ કરવું હોય તે 8 કલ્યાણુકર માર્ગ બતાવનારાના કહ્યા મુજબ જ કરવું જોઈએ તે વાત સ્વીકારવામાં શા માટે આનાકાની કરાય છે તે સમજી શકાતું નથી. રેગી, રેગથી મુકત થવા ડોકટરનું છે શરણ સ્વીકારે છે. ડેકટરના કહ્યા મુજબ પથ્ય પાણી કરે છે; કાયદામાં ફસાયે વકીલના શરણે જાય છે, વ્યાપારાદિમાં મૂંઝાયેલ અનુભવીના ચરણે પકડે છે- તેમની જ સલાહ મુજબ ચાલી માગ મેળવે છે, તેમાં પિતાનું ડહાપણ જરાપણ ડહોળો નથી, માત્ર ધર્મની જ વાત આવે તો તે આપણી મરજી મુજબ કરાય તેમાં શું વાંધો ? તેવા છે.
અનેક અવળચંડાઈના પ્રશ્નો ઉભા કરે છે તે આજ્ઞા પ્રત્યેની અપ્રીતિ-અરૂચિ બતાવે છે ! છે એટલું જ નહિ ખુદ શ્રી તીર્થંકર પરમાત્મા ઉપર અવિશ્વાસ સૂચિત થાય છે. હું
આજ્ઞા જ મારા માટે આધાર છે, શરણ છે, રક્ષણ કરનારી છે, અજ્ઞાનમાં અટ- ૨ વાતા મને સાચે પથ બતાવનારી છે, મારા મેહની મૂછને દુર કરનારી છે, અનાચારથી આઘા રાખી, સદાચારોના સન્મથે પ્રયાણ કરાવનારી છે. આજ્ઞાની આધીનતા સ્વીકારનારાની પ્રજ્ઞા જ ખરેખર અનેકના કલ્યાણની કેડી બને છે બાકી મરજી મુજબ કરનારાની મતિ તે અનેકને સંસારની ગર્તામાં પાડનારી બને છે. આજ્ઞાની આધીનતા સ્વીકાર્યા વિના ક્યારે પણ આત્માને વિસ્તાર શક્ય જ નથી. દુન્યવી સુખ માટે કેની કેની આધીનતા નથી સ્વીકારી? કેના તેના પગ નથી ચાટયા? કે કેને કેને અજીજી નથી કરી ? તે આત્માના સ્વરૂપને વાસ્તવિક ખ્યાલ આવ્યા પછી સ્વરૂપ દશાને પામવા માટે આજ્ઞા જ કપેલડી જેવી છે, સ્વભાવમાં રમણતા કરવા અને પરભાનું વિરેચન કરવા માટે છે 1 આજ્ઞા જ અમેધ ઔષધી છે, સાચું છવજીવન જીવવા માટે સંજીવની પણ આજ્ઞા જ છે. આસાની આધીનતા એ જ સાચી સ્વતંત્રતાનો રાજમાર્ગ છે.
આજ્ઞા ઉપર આવે અવિહડ રાગ પ્રગટયા વિના, સાચું બહુમાન થયા વિના { આજ્ઞા મુજબની પ્રવૃત્તિ શકય જ નથી. એકની એક ક્રિયા હયાના સદ્દભાવ-બહુમાન[ પૂર્વક કરવામાં કે હીયાના ભાવ વિના કરવામાં સૂર્ય અને આગિયા જેટલું અંતર છે. છેમાતા અને પત્ની બંને સ્ત્રીત્વથી સમાન હોવા છતાં બંનેના ભાવમાં આભજમીનનું 1 અંતર છે. માતા ઉપર ભકિતભાવ હોય છે અને પત્ની ઉપર પ્રતિભાવ હોય છે. જે
પરભાવ માત્રને રાગ ઘટયા વિના વિવેક દષ્ટિ ઉત્પન્ન થવી બહુ જ મૂશ્કેલ છે. કેમ કે, પરભાને રાગ જ આત્માની વિવેક દષ્ટિને લેપ કરનાર છે. જ્યાં વિવેક રૂપી છે સૂર્ય ઝળહળતું ન હોય ત્યાં મિથ્યાત્વરૂપી અંધકાર મજેથી લહેર કરે છે. કહ્યું છે કે“મિથ્યાવ સમાન કેઈ શત્રુ નથી, મિથ્યાત્વ સમાન કે વિષ નથી, મિથ્યાત્વ સમાન