________________
વર્ષ ૬ અંક ૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ :
: ૪૩ છે. કઈ રોગ નથી અને મિથ્યાન સમાન બીજો અંધકાર નથી.” રેગ–ક–શત્રુ આદિની જ પીડાઓ તે જીવને એક જ ભવમાં પીડિત કરે છે જ્યારે મિથ્યા તે જીવને જન્મ આ જન્મમાં હેરાન કરે છે. મિથ્યાવથી ગ્રસિત થયેલા પદગલિક વિષય-કષાય-જન્ય ( સુખમાં જ આનંદ માને છે, તેમાં જ રાચે છે અને તેને માટે જ જીવનભર ઝઝુમે છે, છે | મેક્ષના આત્મિક સુખનો તો તેમને સ્વપ્ન ય ખ્યાલ નથી આવતું. કેઈની પણ અપેક્ષા ર વિના જે સુખ અનુભવાય તે જ અપૂર્વ છે. સંગ જન્ય સુખ તે દુઃખની ખાણ છે, { સંગ રહિત જે ખરેખર સાચું સુખ છે.
મિથ્યાત્વની મલીનતા સદ્દગુણ માત્રને નાશ કરવાની શકિત ધરાવે છે. મિથ્યાવ છે તે દેખતાને પણ અંધ કરવાની શકિત પોતામાં રાખે છે. મિથ્યાત્વનું એક જ કામ છે છે
કે તેના આશ્રિત સત્યને પરિત્યાગ કરાવી અસત્યને ઉપાસક બનાવે. અર્થાત્ સત્યને તે તેના દષ્ટિપથમાં પણ ન આવવા દે. માટે જ ઉપકારી પરમર્ષિએ કહે છે કે- દ્વાદશાં- શું ગીમાં રહેલું સમ્યજ્ઞાન પણ મિથ્યાષ્ટિઓને મિથ્યા રૂપે જ પરિણામ પામે છે.
માટે આપણે આપણું પરમપકારી મહાપુરૂષની અને અપણાં અનુપમ શાની છે આજ્ઞાને શિરસાવંદ્ય ગણી, તેમના વચનાનુસાર આપણા વિચાર, વાણી અને વર્તનને બનાવી, આપણું નિષ્કલંક કલ્યાણપંથે પ્રયાણ કરવું તેમાં જરાપણ પ્રમાદને પ્રવેશ ન થવા દે એમાં જ શ્રેય છે, એજ સાચી પ્રજ્ઞા છે, તે જ ખરેખર ચક્ષુવાળા- દેખતા 8 છે. કહ્યું છે કે
ચક્ષુમન્તસ્ત એવેહ, એ શ્રુતજ્ઞાન ચક્ષુષા! સમ્યફ સદવ પશ્યતિ, ભાવાનૂ હેયેતરાનરા :”
જે મનુષ્ય શ્રુતજ્ઞાન રૂપી ચક્ષુ વડે હંમેશા હેય અને ઉપાદેય ભાવેને સારી છે { રીતના જૂએ છે. તેઓ જ ખરેખર અહીં દેખતા- ચક્ષુવાળા છે.”
જેઓ વિવેક વિકલ છે તેઓનું જ્ઞાન પણ લાભદાયી બનતું નથી. યસ્ય નાસ્તિ વિવેકસ્તુ કેવલં ય બહુશ્રુત !
ન સ જાનાતિ શાસ્ત્રાર્થાન્દવી પાકરસાનિવ ! જેમ કડછી (ચમચા.) સર્વ પાક- રસોઈમાં રહે છે પણ તેના રસને જાણતી છે 3 નથી તેમ જ બહુ શ્રુત- ઘણાં શાસ્ત્રોને ભણે છે પણ જે તેનામાં વિવેક બુદ્ધિ જાગી છું. 5 ન હોય તે તે શાસ્ત્રોના રહસ્ય- પરમાર્થને પામી શકતું નથી.
વિવેક બુદ્ધિ અને તે જ આજ્ઞા ઉપર બહુમાન જમે. અને આજ્ઞાનું પાલન છે સંસારથી મુકત થવા જ કરવાનું છે તે વાત સમજાય. રાગ-દ્વેષની પરિણતિ ન ઘટે ત્યાં છે.