________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણ–એ–ધ
વિશેષાંક
મહારાજાએ વીતરાગ તેત્રમાં કહ્યું કે- “ આજ્ઞારાદ્દા વિરાદા ચ, શિવાય ચ 8 ભવાય ચ” જે પ્રભુની આજ્ઞાની આરાધના કરે છે તે મોક્ષને પામે છે અને વિરાધના 8 કરનારે સંસારમાં પરિભ્રમણ કરે છે.
આ માટે જ કહેવામાં આવ્યું છે કે જે ચાર સંજ્ઞામાંહથી કઈ એક સંજ્ઞાને પ્રધાન રાખીને જીવન જીવે છે તે જીવ છે. પોતાની બુદ્ધિ પ્રજાને પ્રધાન રાખીને જીવન જીવે છે
છે તે જન છે પણ જે પરમાત્માની આજ્ઞાને જ સન્મુખ રાખીને જીવન જીવે છે તે જ છે { ખરે જેન છે. અને તે જ જિન બની શકે છે.
તેથી જ દરેક ક્ષના અથી આત્માએ પરમાત્માની આજ્ઞાને આધિન બની ! 8 જીવન જીવવા પ્રયત્ન કરો. અસ્તુ.
(દેવાધિદેવની ઉપાસના-આજ્ઞા-પેજ ૩૮ નું ચાલુ) જ થાય છે. ખરેખર ભકિત એ મહામૂલ્ય રસસિદ્ધિ છે. પથરને પણ પારસ બનાવવાની તાકાત આ પ્રભુભકિતમાં રહેલી છે.
પ્રભે! અનન્ય પ્રેમ. અદ્દભુત આત્મસમર્પણ તથા અનુપમ સેવાભાવે તારી પૂજા 8 ભકિત કરવાનું સામર્થ્ય મારા જેવા દીનહીન પામર જનમાં પ્રગટે! એજ હે દેવાધિછે દેવ! તારા ચરણોમાં મારી વિનમ્ર પ્રાર્થના.
છઠ્ઠા વરસના પ્રારંભ... R -અમીષ આર. શાહ
-હષીત એન. શાહ } wwwwwwwwwwwwwww8 શું છે કાને ગયેલી વાત જલદી ફેલાય છે. ગંભીરતા નથી.
કે ઠ માઠથી રહેનાર ને કેઈદિ' પગે ચાલવું પડશે. અભિમાન ન ટકે. ૬ વ ર મ યા કન્યા મરો પણ મારું તરભાણું ભરો. આ વાત વાથીની છે. | ૨ હસ્ય કેઈનું ખેલશે નહિ.
સ મતા એ સુખનું મૂળ છે.
ના મ તેને નાશ. પુદ્દગલ સંગને પ્રભાવ છે. છે કા રંભ સારે તેને અંત સારે. સદભાવના રૂપ અંત.
રં ગ રાગમાં મસ્ત બની જીંદગી વેડફી દેશે નહી. છે ભેળસેળ બધે કયાંય ન કરજે પણ ધર્મમાં કરશે જ નહિ.