________________
您
66
આણાએ ધમ્મ ”
-પૂ. મુનિરાજશ્રી દિવ્યાનંદ વિજયજી મ.
અનાદિ કાળથી ક્રમ થી અત્ય'ત જકડાયેલેા આત્મા ચારે ગતિમા પરિભ્રમણ કરી કરીને અનેક દુઃખા, અનેક કષ્ટો, અનેક યાતનાઓ ને સહન કરી રહ્યો છે અને તેમાં પણ તે આત્મા એક એક ગતિમાં ચાર સંજ્ઞામાંથી કાઇ એક સ'જ્ઞાને આધિન બની વધારે ને વધારે દુ:ખ ભાગવી રહ્યો છે. પણ જયાં સુધી આત્માને એળખાવનારા પ૨મ તારક પરમાત્માના ધર્મ પ્રાપ્ત થતા નથી અને પરમ તારક પરમાત્માની આજ્ઞાને આધિન બની જીવન જીવતા નથી ત્યાં સુધી કર્મો તેના છેડે છેાડતા નથી.
હવે જે આત્માને કર્મોના બંધનથી મુક્ત બનાવવા હોય અને આત્માના જે મૌલિક ગુ©ા જેવા કે અન તુજ્ઞાન, અનંતુ દશ ન, અનંતુ ચારિત્ર, અને અનંતુ વી પ્રગટ કરવુ હેય તા તેને પોતાનું જીવન કેવળ જિનઆજ્ઞાને આધિન બનાવવુ જોઇએ. એટલા માટે જ ન્યાય વિશારદ મહાપાધ્યાય થશેાવિજયજી મહારાજ સાહેબે પરમ તારક પરમાત્માના ગુણુ સ્તવનામાં ગાયું કે— જિન તેરે ચરણુકી શરણ ગ્રહું, હૃદય કમળમે ધ્યાન ધરત હું શિર તુજ આણા વહુ” ચાર જ્ઞાનના સ્વામી ચરમ તીથ પતિ મહાવીર ભગવાનના પ્રથમ ગણધર શ્રી ઈંદ્ર ભૂત ગૌતમ મહારાજ પરમ તારક પરમાત્માની આજ્ઞાને શિરોધાય કરીને જ સંસાર પારગામી બન્યાં.
એકવાર જ ગમ કલ્પતરૂ સમાન મહાવીર પરમાત્મા પૃથ્વી તળને પાવન કરતા વિહરતા હતા સાથે ગણુધરાદિ મુનિ ભગવંતા પણ હતા તે વખતે પરમ તારક પરમાત્માએ ગૌતમ મહારાજા પ્રત્યે કહ્યું કે હે વત્સ ! જે આ ખેડૂત ખેતરમાં ખેતી કરી રહ્યો છે તેને તું સત્વર જઇને પ્રતિ મેાધ કર. આ પ્રમાણે પ્રભુની આજ્ઞા થતા તે આજ્ઞાને ગણધર મહારાજાએ શિશમાન્ય કરીને તે ખેડૂતની પાસે આવ્યા. અને કહેવા લાગ્યા કે હું ભ ! તને સમાધિ વર્તે છે ને ? વિગેરે ઉપદેશ આપી પ્રતિષેધ કરીને દીક્ષા આપી અને પ્રભુના ગુણુસ્તવના કહેવા લાગ્યા, વિગેરે અહિંયા કહેવાનુ તાત્પ એટલુ જ છે કે ચાર જ્ઞાનના ધણી હેાવા છતાં પેતાના જ્ઞાનના ઉપયાગ નહિ મુકતા કેવળ પરમાત્મા એવા પ્રભુની આજ્ઞાને શિશમાય કરી અને આજીવન પ્રભુની આજ્ઞાને આધિન બની પોતાના જીવનને સફળ બનાવ્યુ. અને અંતે સર્વ કર્માંના ક્ષય કરી શાશ્વત સુખના ભાકતા બન્યા.
તેમ જે આત્મા પરમાત્માની આજ્ઞાને આધિન બની જીવન જીવે છે તે આત્મા થોડા કાળમાં ચારે ગતિના ભવ ભ્રમણના નાશ કરી સંસાર પારગામી બની અક્ષય સુખના સ્થાનને પ્રાપ્ત કરે છે, તે માટે જ કલિકાળ સજ્ઞ આચાય હેમચંદ્ર સૂરીશ્વરજી