________________
૫૦૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
છે શ્રાવિકા “આ સંસાર કયારે છૂટે “કયારે છૂટે તે ભાવનાવાળા હેય. વેપાર-ધંધાદિ ન છૂટકે
કરે. ઘર-પેઢી પણ ન છૂટકે ચલાવે. તમે સાધુ કેમ નથી થયા તેમ પૂછે તે શું કહે ? ? છે પાપને ઉદય છે માટે “મારે આ જન્મમાં સાધુ જ થવું છે પણ પાપના યોગે તેવી શકિત નથી 8
માટે હજી થઈ શકતા નથી પણ સાધુ થવાની ભાવના પૂરી છે.” આમ કહે તેનું નામ શ્રાવક! છે - પ્ર. આનંદાદિ શ્રાવકેએ કે શ્રીપાલ મહારાજાએ દીક્ષા નથી જ લીધી ને ?
' ઉતે શું માનતા હતા કે પાપને ઉદય છે માટે લઈ શકતા નથી. પણ, દીક્ષા ઈ લેવાની ભાવના આકંઠ હતી. સંસારમાં રહ્યા તે ડહાપણ કર્યું છે તેમ કેઈએ કહ્યું છે?
પણ આજે સાધુઓ મજેથી તમારી પુષ્ટિ કરતા થઈ ગયા છે. તે તમારા પાપે બેલતા આ 4 થઈ ગયા છે.
આજે ઘણુ મને કહી જાય છે કે-રેજ એકની એક વાત કેમ કરે છે? આટલા 8 ? દુખી છે તે ધર્મ કેમ શોભે? પહેલાં આ લેકેને સુખી કરે. પછી ધર્મની વાત કરે 1 મેં તે કહ્યું કે–આવું બોલનારાઓને તો દાડે ઊઠી ગયું છે. ધર્મ સમજ્યા જ નથી. ૨ પણ ભગવાને આ સંસાર છોડવા જે કર્યો છે. ચક્રવત્તિઓને પણ સાધુ બનાવ્યા છે { છે. છ ખંડના માલિકને છ ખંડ છોડાવ્યા છે. તમે બધા મજેથી ઘરમાં રહ્યા છો તે છે 1 ડહાપણ છે કે ગાંડપણ છે? તેને પાપોદય માને છે કે પુદય માને છે ? તમે 8 | સાધુ નથી થઈ શકયા તે પાપોદયથી કે પુણ્યદયથી ? શ્રીમતપણું પુણ્યદયથી મળે, છે ગરીબ પણું પાપોદયથી મળે તેમ સાધુ પણ પુણ્યદયરૂપી ક્ષયોપશમથી મળે અને ગૃહસ્થપણામાં રહેવું પડે તે પાપદયથી. ગરીબને પૈસા નથી મળતા તે તે મેળવવા માટે છે ભાર ઉપાડીને પણ ફરે છે. જેમ શ્રીમંતને પૈસા જોઈએ તેમ ગરીબને પણ પૈસા જોઈએ ?
છે. તેમ શ્રાવક માત્રને પણ સાધુ થવાની ભાવના હોય. હેય ને હેય જ. તે ભાવના છે [ ન હોય તે શ્રાવક જ નહિ. આ વાત ગોખી લે. નહિ સમજે તે આ જન્મ ફેગટ છે છે જવાનું અને દુર્ગતિમાં જવું પડશે. ભગવાનને હીરાના હાર ચઢાવે પણ આજ્ઞા ન ! ન માને તે શ્રાવક, શ્રાવક જ નહિ. ' ૬ શાસ્ત્ર કહ્યું છે કે-“સમ્યગ્દર્શન પૂતાત્મા ન રમતે ભવ દધી. સમ્યગ્દશનથી જેને + આત્મા પવિત્ર બને છે તેને સંસારમાં રહેવું પડે તે રહે પણ મજાથી ન રહે પણ છે ૧ દુખથી જ રહે તે હેય. સંસાર કયારે છૂટે તે જ ભાવના હેય. તમે કહે કે-અમને ? - સાધુપણાનું મન થાય છે પણ પાપોદય, ભારે છે માટે થઈ શકતા નથી. આમ માને છે
છે ખરા? આમ ન માને તે ભગવાનના સાધુધર્મને માનતા નથી. માત્ર દેખાવ કરે છે, ધર્મ કરે તે પણ સુખ માટે કરે છે અને દુનિયાના સુખ માટે ધર્મ કરે છે તે દુર્ગતિમાં 3 જ લઈ જાય તેમ કહ્યું છે.
. (ક્રમશ:)