SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ 1 વર્ષ૬ અંક ૧૭: તા. –૧૨–૯૩ : : ૪૯ જ જાય સ સ સ થવાનું મન થાય છે, શ્રીમંતને જોઈ પૈસા મેળવવાનું મન થાય છે તેમ સાધુને જેઈ ! | સાધુ થવાનું મન થાય છે ખરું? અમે જે આ સાધુ પણે પામ્યા છીએ તે સારું છે કે છે ખરાબ છે? મેળવવા જેવું મેળવ્યું છે કે ન મેળવવા જેવું મેળવ્યું છે ? આ સાધુપણું છે છે. મનુષ્યભવમાં જ મળે છે, બીજા ભવમાં મળે નહિ. * આ ઘર-બારાદિ છોડયા તે ભૂલ કરી કે ડહાપણ કર્યું? તમે ઘર-બારાદિ નથી કે છે છોડયા તે ડહાપણ છે? રોજ લગવાનના દર્શન-પૂજન કેમ કરે છે ? સાધુ પાસે કેમ . જાવ છો ? વ્યાખ્યાન કેમ સાંભળે છે? સામાયિક-પ્રતિક્રમણ કેમ કરે છે? આમ છે પૂછે તે શું જવાબ આપો ? ખરેખર સાચા શ્રાવક હોય તે તે કહે કે- અમારે ભગવાન છે થવું છે માટે ભગવાનનાં દશન-પૂજન કરીએ છીએ. સાધુ થવું છે માટે સાધુ પાસે ! જઈએ છીએ. જીવનભરનું સામાપિક મળે માટે સામાયિકારિ ધર્મક્રિયા કરીએ છીએ. છે સભા આપ એકલા જ આમ કહે છે. છે ઉ૦ હું એકલે નહિ, શાસ્ત્ર આમ કહે છે, સાચા ધર્મગુરુ હોય તે આ જ બોલે. ૧ { આમ ન બોલે તે ભગવાનના ધર્મગુરુ નહિ. સાચા શ્રાવકે તે તેવાને પાટે પણ બેસવા છે છે દે નહિ, વંદન પણ કરે નહિ. 3 હું એમ કહું કે-“શ્રાવકે એ મોટા મોટા વેપાર કરવા જોઈએ, ખૂબ ખૂબ પૈસા છે 6 કમાવવા જોઈએ તે મને સાંભળો ખરા? . . સભા આપે હવે જમાનાને ઓળખે તેમ લાગે. ઉ૦ સંસારમાં રહેવાનું કહું તે કહે કે-મહારાજે સમયને ઓળખે. તમે તેમાનાં છે છે? તમે તેમાંના હશે તે ભગવાનને સાધુ સાધુ નહિ રહે. તમારા કરતાં ય વધારે આ પાપી તે થશે. બહુ ગજબ થયેલ છે. આમ સાધુએ પણ બેલતા થયા તે તમારા પાપે ! { આજે હું વિક્ષાની કે સાધુપણાની વાત કરું તે ય ધણને ગાંડપણ ભરેલી લાગે છે. મહારાજને બીજુ આવડતું નથી તેમ લાગે છે. પ્ર. રૂપાંતર હેય તે રસ જમાવે ને ? ઉ૦ શું રૂપાંતર કરું? આ જન્મમાં સાધુ જ થવા જેવું છે. આમ જે ન માને તે શ્રાવક જ નહિ, ભગવાનના શ્રી સંઘમાં કેણ આવે? આ સંસાર છોડવા જે છે તેમ માને તે છે કાં સંસાર છોડવાની ઈચ્છા હોય તે સાધુ-સાવી સંસાર છોડીને આવ્યા હોય. શ્રાવક - - - - - - -
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy