________________
A
: શ્રી જૈન શાસન અઠવાડિક) છે. છે છે માટે ધર્મ ન છૂટકે, દેખાવ માટે, સારા ખાવા માટે કરે છે, અને સંસાર હયા છે છે પૂક કરે છે, આમ કરે તે ધર્મ નાશ પામે કે જીવતે રહે? અવસર આવે તમે જ બધા ધર્મ સાથે ઊભા રહે કે બીજા સાથે ઊભા રહે? અમારી ય સાથે ઊભા રહો કે હું
સામે અવસર આવે ત્યારે જે સાચા સાધુ સાથે રહે તે જ વાસ્તવિક રીતે ધર્મ પામેલા છે. કહેવાય. અવસર ન હોય ત્યાં સુધી તમે ઓળખાય નહિ, નહિ તે આટલું કહેવું છે પહે છેખરેખર ધર્મને પામેલ છવ તે ગમે તેવા પ્રસંગોમાં પણ ધર્મની સાથે રહે, તે પણ ધર્મથી આ પાછો થાય નહિ. તમારે સંસાર પહેલ કે ધમ? મેક્ષમાં ધર્મ લઈ જ ઈ જાય કે સંસાર ? ધર્મને પામેલાને સંસારમાં રહેવાની ઈચ્છા હોય કે મોક્ષે જવાની છે & ઈચ્છા હોય? ધર્મ પામેલાને તે સંસાર તે ગમે જ નહિ. સંસારમાં રહેવું પડે તે છે ઈ ન છૂટકે રહે.., ૨ સમ્યગ્દષ્ટિ આત્માને સંસારમાં રહેવું પડે તે રહે પણ સંસાર ગમે નહિ, છે આ સંસારમાં રહેવા રાજી નહિ, તમે સંસારમાં બેઠા છે તે મજાથી કે નારાજીથી? સંસાર K છોડવા ને લાગે છે કે રહેવા જે?
પ્ર. અમારો આત્મા મુશીબતેથી ઘેરાઈ ગયું છે તે ધર્મ કયાંથી કરીએ? 8 ઉધર્મ માટે કયું દુખ ી નાખ્યું છે? ધર્મ નથી પામ્યા માટે આપત્તિ આવે છે છે છે, ધર્મ પામેલાને આપત્તિ આવે નહિ, તે તો આપત્તિનેય સંપત્તિ માને. B જે ધમ મેક્ષ આપે તે શું ન આપે? શ્રદ્ધા નથી માટે બધી ગરબડ થાય છે. 8 { ધર્મ શા માટે કરવાનો છે? છે. પ્રહ જે આપે તે મેળવવા માટે. - 8 ઉ૦ જે આપે તે મેળવવા નહિ પણ જે મળ્યું હોય તેને ય છોડવા માટે કરવાને તે છે, કાં છોડવાની તાકાત આવે માટે કરવાનો છે. •
ભગવાનના ધર્મને પામેલાને ઘર ગમે? પૈસાટકાદિ ગમે? સુખ-સાહ્યબી ગમે? હું { ધર્મ પામેલાને ગમે શું? તમે બધા ધર્મ પામેલા છે ને ? અમે ઘર-બાર છોડયા, માએ બાપ છોડયા, સુખસંપત્તિ છોડી માટે અમને ઊંચે બેસાડો છો અને તમે નીચે બેઠા છે છે કેમ? આ નાટક કરે છે? જેને ગામમાં ઘર નહિ, બજારમાં પેઢી નહિ, જંગલમાં છે & જમીન નહિ, પાસે કુટિ કેડી નહિ, પાણીનું ટીપું ય જોઈએ. તે તમારે ઘેર આવવું છે પડે તેને ઊંચે કેમ બેસાડો છે?
સભા ધર્મ ઉપર પ્રેમ છે માટે છે ઉ. મને તે લાગે છે કે ઘણા તે દેખાવ કરે છે. બંગલાવાળાને જઈ બંગલાવાળાં
,