________________
૧૫.
જૈન રામાયણના
ઇન્દ્ર અને રાવણના સંગ્રામ
“હુ... આવા વધ કરવા લાયક હરામખેરાને મારી પુત્રી પરણાવું ! આ · વેર અમારૂ આજકાલનુ નથી, પિતાજી ! વેર તા વ`શની પર`પરાથી ચાલ્યું આવેલુ છે.”
આ
નકૂબરને જીતીને અને પાતામાં કામભાગની સેવવાની આકિત ધરાવતી ઉપ૨ંભાને તેના ઉન્મા`થી પતિ પાસે મેાકલવા દ્વારા સન્માર્ગમાં સ્થાપન કરીને રાવણ પોતાના બંધુજના સાથે હવે રથનુપુ? નગર આવ્યા.
તરફ
રાવણને આવતા સાંભળીને સહસ્રાર નામના વિદ્યાધર પિતાએ પેાતાના ઘમ'ડી પુત્ર વિદ્યાધરેશ્વર ઇન્દ્રને પુત્રનેહથી કહ્યું કે–
પ્રચ ́ડ તાકાતથી તે હું વત્સ ! અમારા વશને અત્યંત ઉન્નત બનાવ્યા છે. એકલા પરાક્રમથી જ તે" આ કામ કર્યું. છે. પરંતુ વત્સ ! અત્યારે નીતિને આધીન રહેવાના સમય આવ્યા છે. એકલું. પરાક્રમ કયારેય પણ વિપતિ પેદા કરી શકે છે.
“વત્સ ! શૂરવીરથી પણ શૂરવીર રત્નને આ વસુંધરા પેદા કરે છે. માટે બધાં કરતાં હુ" જ એજવી છુ” આવા અહંકાર કર વાની ભૂલ ભૂલે ચૂકેય ના કરીશ.”
“ અત્યારે સર્વે વીરાના વીરાને વધેરી નાંખનારા એક વીર પેદા થયા છે. જેણે
પ્રસંગો
શ્રી ચંદ્રરાજ
સા
રેવા નદીના કાંઠે સહસ્રાંશુને નિય ત્રણમાં કરી દીધા હતા. અષ્ટાપદ પર્યંતને જેણે રમતમાં જ હાથ ઉપર ઉચકી લીધા હતા, મરૂત્ત રાજાના યજ્ઞને જેણે ભાંગી નાંખ્યા હતા, જમૂદ્રીપના યક્ષેન્દ્રથી . જે યાનમાંથી ડગ્યા ન હતા, અષ્ટાપદના અહિ તની પાસે હાથની નસ ખેંચી કાઢીને જેણે વીણાના તારને સાંધીને સગીત અખંડ રાખ્યુ અને તેથી પ્રસન્ન થયેલા ધરણેન્દ્રએ જેને અમેઘ વિજ્યા નામની તૈવી શકિત આપી છે, તે લકાના ધણી રાજા રાવણુ છે. તારા સેવક યમરાજ અને વૈશ્રવણને તેણે. રમતમાં જ જીતી લીધા હતા. અને છેલ્લે દુજે ય નલકૂબરને પણ તેણે જીતી લીધેા છે. અને અત્યારે પ્રલયકાળના અગ્નિ જેવા તે આપણી તરફ આવી રહ્યો છે.
આ રાવણને પ્રણામ કરવા વડે જ શાંત કરી શકાશે, વ ! અન્ય કઇ રીતે તે શાંત થશે નહિ. અને રૂપવાન્ એવી તારી રૂપીણી નામની કન્યા આ રાવણને ભેટ ધર. જેથી તારે શ્રેષ્ટ સ'ધિ તેની સાથે થશે.”
અભિમાની માણસના લેાહીને સળગાવી નાંખે એવા પિતાના શબ્દો સાંભળીને ઇન્દ્ર નામના વિદ્યાધરેશ્વર ધથી ધમધમતા કહેવા લાગ્યા કે “હુ... આવા વધ કરવા