________________
હું વર્ષ ૬ અંક ૧૬ : તા. ૩૦-૧૧-૯૩
સાધ્વી વિદ્યાપીઠમાં રહીને અભ્યાસ કરશે તા ઉપાશ્રયમાં બેસીને એને શુ કરવાનુ છે ? ઉપાશ્રયમાં રહીને ક'ઇ મ'જીરા વગાડવાના નથી. ભગવાને દરરાજ સાધુ–સાવીને પાંચ પાંચ પ્રહર સુધી સ્વાધ્યાય કરવાને કહ્યો છે તે કઇ વિદ્યાપીઠને ઓટલે બેસીને કરવાના નથી કહ્યો. એ તે મકાનમાં હાય
ઝાડની નીચે ડાય, સ્વાધ્યાય જ કરાહી હાય તેમને કાઇ ફેર પડતા નથી.
જો વૈયાવચ્ચ કરવી જ છે તા વૃદ્ધાશ્રમ ખાલા તા જ થાય એવું કશું નથી. કરવાનું મન હાય તા જ ગલમાં પણ ચેાગ્ય સેવા કરે અને મન ન જ હોય તે બધી સામગ્રી બાજુમાં હશે તેય નહિ કરે. ભણુવાને માટે પણ આ જ નિયમ છે. જો માણુ સને. ભણવાનુ` મન હોય જ તે ગમે તેટલી પ્રતિકૂળતા વચ્ચે પણ પ્રસન્ન મને ભણી શકે અને ભણવું' જ ન હોય તે પહિત સામે બેસીને પણ ઝોકાં ખાસે.
ભગવાને બતાવેલા માર્ગ ઉપર જે ચાલે તેને કઢી સમસ્યા ઉભી થતી જ નથી. સત્તુતિ માંગમાં સમસ્યાને રહેવા માટે એક ઇ”ચની પણ જગ્યા ફાજલ પડી નથી. એ માર્ગ થી આધા-પાછા થનારને એક કહેતા સૌ સમસ્યા ઉભી થવાની અને એ સમસ્યાના ઉકેલે કે સમાધાના વળી મીજી સખ્યાખું ધ સમસ્યાઓને જન્મ આપશે. આ સંમૂચ્છિ મ” સમસ્યાના ફાઈ અ`ત નથી. માટે ઘરડાઘર કે ધાડિયા ઘરના લફરામાં પડયા વિના શાસ્ત્રદશિત માગે ચાલવાના યત્ન કરવા એ જ શ્રેય.
: ૪૮૩
સકર માગ છે.
વિદ્યાપીઠે ઉભા કરીને પીઠાધીશપડા મનવા કરતાં ભગવાનના શાસનના “અણુગાર બનીને ચાલવાની જે દિવસે સદ્દબુદ્ધિ જાગશે તે દિવસે સાચા ક્ષમાગ હાથમાં આવશે. બાકી તા દુનિયા ઝુકતી
ઝુકાનેવાલા ચાહિએ. તમ તમારે ડુગડુગી વગાડયા કરે.. દુનિયા એના તાલે નાચવા રોયાર જ છે પણ આમાં પેાતાનુ કે દુનિયાનું –કાઇનું કલ્યાણુ નથી. એ હુ'મેશને માટે યાદ રહે.
• વનરાજી :
ત
પુત્રા ચૈ પિતુ કતા : । તે જ સાચા પુત્ર કહેવાય, જે માતા-પિતાના ભકત હાય.
–ચાણકયનીતિશતક
[જેઠ સુદ ૨ તા. ૨૩-૫-૯૩]
ચાતુર્માસ સૂચી- સમગ્રજૈન ચાતુર્માસ ૧૯૯૩ ની સૂચી પ્રગટ થઈ ગઈ છે તેમાં દશ હજારથી વધારે સાધુ સાધ્વીજી ચારે ફ્રિકાના મલીને યાદી છે ૧૫ વર્ષથી પ્રગટ થાય છે પ્રાપ્તિ સ્થાન એ. ખાબુલાલ જૈન ૧૦૫ તિરુપતી એપાર્ટમેન્ટ આકુ લી 'ક્રોસ રોડ ન` ૧ કાંદીવલી પૂર્વ મુંબઈ ૪૦૦૧૦૧ ફેશન ૮૮૮૧૨૦૮