________________
પ. પૂ. માલવદેશે સદ્ધર્મ સંરક્ષક પૂ. આ. શ્રી વિજય સુદર્શન સુરીશ્વરજી મા પરમ ઉપકાર
ઉદેપુર (મેવાડ)-પ,પુ.માલવદેશે સદ્ધર્મ સરક્ષક પૂ. આ!. શ્રી વિજય સુદન સૂરીશ્વરજી મ.ના ૫૨મ-ઉપકાર પરમ પૂજ્ય પરમાપકારી માલવાશે સદ્ધર્મ સરક્ષ# ખાલ જીવાનાં ધમ દાતા પૂજય આચાર્ય ભગવન્ત શ્રીમદ્ વિજય સુદશ ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ મારા કાકા મહારાજ થાય. તેમનામાં વાત્સલ્યભાવ ૫મ જ સારી છે. નાના બાળ કૈાને પણ ખૂબ જ વાત્સલ્ય ભાવથી ખેલાવે. એમના બધા સાધુ મહાત્માઓને પણ પ્રેમ અને વાત્સલ્ય ભાવથી રાખે છે ૬૧ વર્ષી દીક્ષા પર્યાય તેમજ વૃદ્ધાવસ્થા હેાવા છતાં કાયમ અપ્રમતપણે બેઠેલા હોય, સંયમમાં પણ ચૂસ્તત્તા ખૂબજ ગમે ત્યારે હાથમાં પુસ્તક જ હોય. આજે અમારા ઘરમાં કે કુટુ ંબમાં જે ધર્મોના સ`સ્કાર હાય તા પૂ. કાકા મના હિસાબે, હું જયારે પણુ કાકા મને વંદન કરવા આવુ ત્યારે કાકા મ, કાયમ મને કહે કે ભાઈ આ સ સારા છેાડવા જેવે છે. સ’સાર તા નિતિનું ઘર છે. કદાચ સાધુ ન થઈ શકે। તા દેશિવરતિ ધમ પણ સારામાં સારા કરવા જોઈએ.
–જીવંતસિંહ મહેતા-ઉદયપુર (મેવાડ)