________________
૪૮૨ :
જરૂર ન પડે. વ્યાખ્યાનની પાટ ઉપર બેસીને ધમ પામવાની લાયકાત મેળ વવા માટે જરૂરી ગુણાની વાત કરતી વખતે દરેક મહાત્મા માતા-પિતાની ભક્તિ ઉપર અવશ્યમેવ ભાર મૂકે જ છે. આમાં . આનુ ષંગિક રૂપે વૃધ્ધાશ્રમાની વાતને પણ વણી લેવામાં આવે છે. કેાઇ જોશીલા વકતા હશે તા હાશ ગુમાવીને માર-ફાઢ ભાષામાં બેરહમ રીતે વૃધ્ધાશ્રમના ભૂકકા ખેલાવી દેશે હાશમાં આવી ગયા પછી એમની સ્થિતિ કેવી હોય છે તેની મને ખબર નથી. પરંતુ આ સ`સ્કૃતિના મહાન ઝ’ડાધારી જે માણસની હુ' વાત કરી રહ્યો છુ' તેમની હાલત કફ઼ાઢી બની ગઈ છે, તેમણે હે।શ ગુમાવીને ભૂતકાળમાં એવી રીતે વૃધ્ધાશ્રમની ઘટા ખેરવી નાંખી હતી કે આજે વૃધ્ધાશ્રમની ટી ફરી પાછી એકઠી કરતા તેમના નાકે દમ આવી જવાના છે. ખરેખર તે તેમણે જ્યારે વૃધ્ધાશ્રમની છટા ખેરવી નાખી ત્યારે હાંશમાં હતા કે અત્યારે ફરી એ ઈટાનુ ચણતર કરવા તૈયાર થયા છે, ત્યારે હાશમાં છે? એના જવાબ આપવા એમના માટે
ભારે છે.
સાધ્વીજી માટે વૃધ્ધાશ્રમ ઉભા કરવાની વાત કાઈ પણ રીતે ચેગ્ય નથી. ઉપરથી જગતમાં જિન શાસનની ફજેતી કરવા માટેનું આ અપૂર્વ સાધન બને છે. કેવળ વૃધ્ધા શ્રમા ઉભા કરવાથી કહેવાતી કાઇ સમસ્યા હલ થવાની નથી. પરિસ્થિતિમાં કોઈ ફેર પડવાના નથી. ઉપરથી નવી ઘણી
અનિ
? શ્રી જૈન શાસન (અઠવાડિક)
સમસ્યાઓના એ
ચ્છનીય. વૃધ્ધાશ્રમ અખાડા બની. એક જ ધમ શાળામાં એક સરખા પૈસા આપીને ઉતરેલા યાત્રાળુને બધાને પણ એક સરખી ટ્રીટમેન્ટ મલતી નથી તે આ વૃધ્ધાશ્રમોની શી ગણતરી ?
*
અસલમાં વૃધ્ધાશ્રમની કલ્પના પાછળ વિદ્યાપીઠનું મૂળ પડયુ છે. તેમના જ શબ્દોમાં જુઓ............
“વૃધાશ્રમની સાથે જ વિદ્યાપીઠ પણ કરવી, જેમાં તે સાધ્વીઓની સેવા જીવાન સાધ્વીઓ કરે અને સાથે સાથે તે સાવીએ ભરપૂર સ્વાધ્યાય પણ કરે. દરેક વૃધ્ધ સાધ્વીની સાથે તેમના જ, સમુદાયની ત્રણ સ્વાધ્યાયી સાધ્વીએને રાખવી જોઇએ. આથી દરેક સમુદાયની તમામ વૃધ્ધ સાવીએની અપૂર્વ સેવા થાય અને તેમના સમાધિથી મૃત્યુ થાય.’
કેટલા વિરાધાભાસ છે આ-લખાણમાં! જે દરેક વૃધ્ધ સાધ્વીજીની સાથે તેમની સેવા માટે તેમના સમ્રુદયની ત્રણ સાધ્વીછએ રાખવાની છે તે વૃધ્ધાશ્રમની શી જરૂર છે ? વૃધ્ધ સાધ્વીજીને વૃધ્ધાશ્રમમાં રાખે તે જ ત્રણ જુવાન સાધ્વીએ તેમની સેવા કરે એવુ છે કઇ સેવા કરવી જ હાય તો ઉપાશ્રયમાં રહીને પણ આરામથી થઈ શકે છે એમાં આ ઘરડાઘર” ના ચીપીયા પછાડવાની કોઇ જરૂર નથી.
આ સ્વાધ્યાયી છે અને ભરપૂર સ્વાધ્યાય અને બીજી વાત—જો એ ત્રણે સાવીકરે છે તેા વિદ્યાપીઠનું કામ શું છે ?