________________
අද අප දෑ පරපපපපපපපපපපප
- આ છે મજા કરો સજા નહિ ,
– જૈનાચાર્ય શ્રી વારિણ સૂરિ મ. * પ્રેષક : હેમરાજ સોની દ્રસ્ટ હિંગોલી M.S. පපපපපපපපපපපපපපපපපපප
* રાજેશ લે, આ પ૦૦ ફરિયા. દિવાળી આવે છે મઝા કરી આવ. મમ્મી હું રૂપિયા લઈને શું કરું? ત્યાં તેને દોસ્ત મહેશ આ કહે ચાલ દોસ્ત આજે જરા મુડ આઉટ છે. હોટલમાં નાઈટ પ્રોગ્રામમાં મસ્ત બની આવીએ. રાજેશ કહે નહિ ભાઈ મારી મમ્મીએ મને ૫૦૦ રૂપિયા આપ્યા છે મઝા કરવા પણ તે પાપની સજા આપે તેવી મઝા મારે નથી કરવી. હું તે ઉપાશ્રયે કે છે સાધુ સંતની સલાહ લઈને સન્માર્ગમાં વાપરીશ ને પૈસે પૈસે ઉગી નીકળે તેવા કાર્ય કરીશ.' - મહેશ કહે અરે મુખ? તું કંઈ કોલેજમાં ભણે છે. કયાં જમાનામાં જીવે છે.. એકવીસમી સદિના કેપ્યુટર યુગમાં ફ્રિ સેકસ ને સેફ સેકસના સ્વતંત્રતાના શિક્ષણમાં તને કેને ભૂત લગાડયું. મંદિર મઠ ને ધર્મગુરૂઓનું છોડ બધું દિવાળીને તહેવાર આવે છે. નવા નવા કપડાં મચીગ કરીને મેકપ કરીને રોજ મિષ્ટાનના ટેસ્ટફુલ ભજન કરીને નવી નવી મેડન યુવતી સાથે મેઝમાનીએ. નાચ ડિસ્કને ગરબા ખેલીએ. ફટાકડાની રેશની મચાવીએ. યાર? ચાલને કેઠિ, કુલકણી ને, એટમના ધડાકા ભડાકા કરીને શેરીને રાતના ગજાવીએ દોસ્ત ચાલ ૫૦૦ રૂ. એક કલાકમાં કેટલે બધે આનંદ આપશે સુખ મળશે.
રાજેશ કહેઃ જયારે ભૂકપમાં લાખ માણસ મરણને શરણ થયા છે. અનેક બેઘર થયા છે. અનેકને પહેરવા વસ્ત્ર નથી. ત્રણ ત્રણ દિનથી ભૂખ્યા સુવે છે, ને તું તારા મનની મહેફીલ માનવા નીકળે છે. પૈસાને ધૂમાડે કરવા ફટાકડાની હોળી સળગાવવા માગે છે ફટાકડા એ જીવહિંસાનું મહાન સાધન છે ફટાકડા ફોડવાથી કાગળ સળગે છે. જેનાથી જ્ઞાનની આઝાતના થાય છે. ભણવામાં બોલવામાં દિમાગ ફેલ થાય છે. ફટાકડા ઉડ્યા પછી નીચે પડતા જમીન પરના નાના મોટા ને આગના દુખ પડે છે. ફટાકડા ના અવાજથી પક્ષાઓને અંધારામાં ઉડવું પડે છે ફટાકડાની દુર્ગધ ભરી હવાથી પર્યાવરણ અશુદ્ધ થાય છે. ફટાકડાના સાઉન્ડથી હાર્ટના દહિંના ધબકારા વધે છે કાનમાં બહેરાશ ઉત્પન્ન થાય છે. ફટાકડાથી પ્રદુષણ વધવાથી બીમારીઓ વધે છે. ફટાકડા ગરી