________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પશુ માંસ ન ખાઈ ત્યાગ કરવો આવી વાતે લખી આપ કેટલા નીચે ઉતરી ગયા આવી વાત કઈ પુષ્ટિ માટે લખી છે.
ન તીર્થંકર પરમાત્માઓએ મા માર્ગની આરાધના માટે પંચાચારરૂ૫ શાશ્વત સનાતન ધર્મને ઉપદેશ આપ્યા છે. તેમાં ગણધર ભગવંતે એ દ્વાદશાંગી અગમ શાસ્ત્રોની રચના કરી જેમાં મેક્ષ અનન્ય સાધનરૂપ પાંચ આચાર વિગેરેમય સામાયિક મુખ્ય વિષય પ્રતિપાદન કરેલ છે. તેમ સમ્યક ચારિત્ર પ્રધાન છે. મહાત્મન, આ છે ચાસ્ત્રધર છે. અર્થ-કામ એ પાપ છે: રૂપ-રૂપીયાએ અનેક અનર્થ સર્જાયા છે. અર્થાપી માનવી શું નથી મેળવી શકતે, કામાંધ Wણસ કામથી ખુવાર થાય છે અને બીજાને કરે છે. કામાંધ માણસ કાંઈ દેખી શકતો નથી. આ જાણવા છતાં આપ “આ પાપથી પાછા વળવા’ ધર્મ કરવાનું કહેતા હતા તે તે વ્યાજબી હતું તમે તે તેને મેળવવા ધર્મ કરવાનું કીધું. શું સિદ્ધ કરવું છે આપને? શ્રીપાળ મયણ-શ્રીકૃષ્ણ-સુલસામને . રમા આ બધાના મૂળમાં ઊંડા ઉતરે. મયણાએ ધર્મનિદાને હતું ત્યારે ઉપાય પો ?
ત્યાં પણ આચાર્ય દેવે શું કહ્યું. આ બધા દાખલામાં સમાધિ વગેરે હતા. તેમાં તે ઉત્પન્ન કરવાનું ન હતું આપે તે અર્થ-કામ માટે જ ધર્મ કરવા કહ્યું પાપ ઉપન કરવા ?
પ. મુનિરાજ શ્રી “મારા દિલની વાત” તેમાં આપે પ. પૂ. ગચ્છાધિપતિ માટે તેઓ શાસ્ત્ર વચનના આગ્રહી, સિદધાંત રક્ષક, જરાય બાંધછોડ નહિ. આ શબ્દ આપના માયાવી લાગે છે ? કારણ પ.પૂ. કીર્તિયશ વિ. મ. સા. “તવાલેકન” પ્રસ્તાવના લખ. તે શું પૂ. ગચ્છાધિપતિ જાણતા ન હતા ! આપની જેમ ઉપલક તર્ક લગાવી અર્થ તેમણે નહતા કર્યા. તેઓએ રહસ્ય સુધી પહોંચી હાઈ નીચે વી જે લખ્યું હતું તેને અનમેદન આપેલ. મહાત્મન્ આપના અર્થ કેવા? નમે અરિહંતાણું” ને અર્થ નમું છું દુશ્મન નને હણનારને, અર્થ સાચે પરંતુ તે અનર્થ કરવાવાળા છે. તેના અર્થના હાર્દ સુધ પહોંચવું જોઈએ, એક શબ્દના અનેક અર્થો થઈ શકે છે? આપે આપના લખાણમાં બંધ બેસ્તા, અથ કર્યો છે. આપને લાગતું નથી અર્થ-કામ ભુંડા છે? સંસાર વધારનાર છે? તેની આપે અનુમોદના કરી છે? પ્રતિક્રમણ શા માટે પાપ થી પાછા વળવા માટે અર્થ-કામ પાપ છે, જે તેનાથી પાછા વળવા ધર્મ એ વાત બરાબર છે?
પૂ. શ્રી કામમાં ક્રિયા જે થાય છે તેમ લીગ–બ મુખ્ય છે “લીંગની પૂજા ઈતરે કરે છે તેને ઇતિહાસ જાણે? આપ આપની વાતેથી આને અનુમોદન આપે છે. હજુ પણ મહાત્મનું? આ બધા ઉસૂત્ર ભાષણરૂપી વિચારો પાછા લો ? હવે આપણે. હેય-ઉપાય-આશ્રવ-સંવર, ચરમાવત-અચરમાવત પુનબંધક અવસ્થા સરલ અનુષ્ઠાન અમૃત અનુષ્ઠાન એના ઉપર વિચાર માગે કે મહામન ! આપની વાત અર્થ કામ માટે શું કરવું ? ધર્મ જ. હજી પણ આપ પાછા વળે આ મહા પાપ છે આપે છે તે છેડયું છે. આજે આપને દાખલે લઈ જે પતિત સાધુ છે શું કહેશે તે વિચારજો એજ જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈ લખાયું હોય તે ક્ષમા !
(ક્રમશ:)