________________
વર્ષ ૬ : અંક-૧૪ : તા. ૯-૧૧-૯૩ :
: ૪૪૧
માત્ર પોપટની જેમ મોઢાથી બોલે છે ? હિંસા, ચોરી, જૂઠને પાપ માનનારા હજી મળશે
પણ ચોથા અને પાંચમાં પાપને પાપ માનનારા કેટલા મળે ? સારું-સારું ખાવું, શું I પીવું, એ હવું પહેરવું, હરવું ફરવું મોજમજા કરવી, બધું સારું સારૂં મને મળે, હું છે છે મજેથી ભોગવું તે તે બધું મૈથુન નામના પાપમાં આવે તે ખબર છે ? દુનિયાનું છે - સુખ અને તે સુખનાં સાધને કયા પાપમાં આવે? જે વખતે જે મળે તેમાં મજેથી જીવવું તે આ નિર્ણય કરે તે તમારા જીવનમાંથી ઘણા પાપ ઓછા થઈ જાય ! માણસ જેવી જાત છે 8 જહું બેલે અને સાચામાં ખપાવવાની કેશિશ કરે તે બને ? જો તમે બધા આ પાપ- 8 છે ને પાપ તરીકે માનતા થાવ અને કરવો પડે તેનું ઊંડે ઊંડે દુખ થાય તે ય તમારું રે છે કલ્યાણ થઈ જાય, તમારું જીવન સુધરી જાય. ' છે ભગવાને કહેલી વાતે મોટોભાગ યાદ રાખતું નથી. ભગવાને કહ્યું છે કે-આપ
ણે બધા આત્મા છીએ, અનાદિના છીએ. જેમ હું આત્મા છું તેમ મારા જેવા બીજા છે છે અનતા આત્માઓ છે. આત્માને કર્મ વળગ્યા છે તેને લઈને આત્માને આ સંસાર ! છે પણ અનાદિકાળને છે. તે સંસાર જન્મ મરણાદિ રૂપ બાહ્ય અને રાગાદિ રૂપ અભ્ય
તર છે. આ વાત યાદ હોય તેવા કેટલા જ મળે ? હજીસામાયિક, પઠિકમણું, * પૂજા, પૌષધ કરનારા મળશે પણ આ વાત યાદ કરનારા કેટલા મળે ?
જમ્યા પછી મોટોભાગ જેમ તેમ જીવે છે. સુખ તેને ફાવતી ચીજ છે, દુખ છે છે તેને અણફાવતી ચીજ છે. સુખ મળે તે રાજી થાય છે, દુઃખ આવે તે કાયર બને છે, છે છે દુઃખથી બચવા ફાંફા મારે છે. તેમ કરતાં આ જીવન પૂરું કરે છે, અહીંથી મળે છે સ અને બીજે જન્મે છે. ત્યાં પણ આ ચકકર ચાલું રહે છે. આવા કેટલા ચકકર કર્યા ? છે રાગાદિના કારણે જ આ સંસાર છે તેમ યાદ આવે તે કામ થઇ જાય, ધર્મ તો રૂઢિ 8 8 મુજબ માટે ભાગ કરે છે પણ ધર્મ પામવા માટે ઘમ કરનારા ઓછા છે.
આ જન્મ-મરણાદિ સંસાર અનાદિને છે. આ વાત સમજાઈ જાય તેને લાગે કે આ છે છે સંસાર એ મારું સ્વરૂપ નથી પણ વિરૂપ છે. સંસાર એ મારી સવભાવદશા નથી પણ
વિભાવ દશા છે. અનાદિ કર્મ સંગવાળા સંસારને જ્ઞાનિઓએ ત્રણ વિશેષણો આપ્યા છે. જ છે. આ સંસાર તે દુઃખ રૂ૫ છે, દુખફલક છે અને દુઃખાનું બંધી છે. ભગવાનની { આ વાત હજી અમે માનતા નથી, પણ આ જ સાચું છે તેમ ઊંડે ઊંડે થયા કરે છે છે અને ભગવાનના કહ્યા મુજબ નથી કરી શકતા તેનું દુખ પણ છે. તે તે સારી વાત છે 8 છે. પણ આ વાત હયામાં ય ન હોય તે તમે ભગવાનની પૂજા કરવા છતાં ભગવા