________________
શ્રી જૈન શાસન (અઠવાડીક)
ધર્મ' નામની જે ચીજ છે, તેની પ્રાપ્તિ નામના આત્માના જ અભિલાષ છે, તે અભિલાષ જેને જન્મે તેને આ બધા ઉપાયાની વાત ગમે અને સાંભળ્યા પછી કરવાનુ મન થાય, આ જગતમાં અનાદિકાલથી અધમ ચાલે છે એટલે કે અધર્મની પ્રવૃતિ અને પરિણામ તે બંન્ને અનાદિકાલથી અખ'ડિત રીતે ચાલે છે. તેના પરિણામ પેદા કરનાર અવિરતિ અને કષાય બધામાં જીવતા છે તેથી પ્રવૃત્તિ પણ જોરદાર ચાલે છે.અવિરતિ એનુ' નામ કે જીવ માત્રને દુ:ખ ૫૨ સદાના અણુગમા અને સુખ પર સદાનેા ગમે છે. તેથી કષાયે। લીલા લહેર કરે છે. અધમ કરવાનું શીખવુ' નથી પડતુ. તે તા બધા અના દિના અભ્યાસને લઇને કરે છે. ધમ કરવાનુ શીખવુ' પડે એમ છે, તે જ આત્માના ગુણ છે, તે પ્રગટ કરવા ઘણા ભારે પુરુષાર્થ કરવા પડે.
૪૪ :
જગતમાં જે કાંઇ સારૂં થાય તે ધર્માંના પ્રભાવે જ થાય અને ખરાબ થાય તે અધમના પ્રતાપે જ થાય. આ વાતમાં તમે બધા પકકા ખરા કે નહિ ? અમે બધા પણ જો અમારી વિદ્વત્તા બતાવવા, તમે સારા કહા તે માટે માલતા હોઇએ તા અમાર જેવા પાપી કાઈ નથી અમે તે તમે બધા આવતા રહે ભગવાનને ધમ સમજો. અને આજ્ઞા મુજખ કરી તેવા ભાવથી જ કહીએ છીએ, તમારા પર અમારી કરૂણા હોય કે નહિ તમે ઘરે પાછા જાવ તે ગમે ખરૂ ! તમે જે રીતના વતન કરે તે પણ ગમે ખરું ? રાજ હતા તેવાને તેવા રહે તે ગમે ખરું ? ઘણા માણુસે એવા છે જે ઘેર પાછા ન જાય તે પણ વાંધા નથી, ઘરના માણસા પણ રાજી થાય તેવા છે. પણ તમને ન થાય તે અમે શું કરીએ ? અમે તા સથાર દીક્ષા પણ આપીએ, જે કહે કે, તમે જ અમારા ગુરુ. તમે જેના નિષેધ કરી તે નહિ કરીએ અને જે કહે તે જ કરીશુ તે તેવાને પણ દીક્ષા આપીએ, શ્રાવકના હૈયામાં દીક્ષિત થયા વગર મરવાનું મન ન હોય. દીક્ષિત ન થઈ શકે તે મને પણ શું હોય ?
આવનારા પણ
જ મન
ભાવના
જગતમાં ધર્મ-અધમ ને ચાલે છે, બધા જીવાને કમનેા ઉદય હોય છે, ક્ષાપશમ ભાવ પણ વિદ્યમાન છે પણ તે લગભગ મેલા જેવા છે. આખુ' જગત ઉદય ભાવમાં અને મેલા ક્ષાપશમ ભાવમાં વર્તે છે. તેથી ધર્મ કરવા છતાં પણ વાસ્તવિક ધના ખપ પડયા નથી. ધ શા માટે કરે છે તેમ તમને પૂછવાનુ` કે નહિ ? ધ સમજયાવિના કરે તે અધમ જેમ સંસારમાં રખડાવે તેમ ધમ પણ સંસારમાં રખડા, આ સસાર બહુ ખરાબ છે. સ`સારમાં પાપ વિના તેા ચાલે જ નહિ, અઢરે અઢાર પાપા યાદ કરી અને આત્માને પૂછો કે, આ બધા પાપ, પાપ લાગે છે ખરા કે