________________
A
- અંક ૧૪ : ત
૯-૧૧- ૯૩ :
: ૪૩૯
આ અસ્થાને વિનયમાં કશાન શું? ગધેડાને ય સલામ ભરે તે સારું ને ? વર્તમાનમાં પણ હું અસ્થાને વિનય કરનારને લેક ચેક કહે છે ! પહેલા તમારી પેઢી પર આવનારને તમારી * રજા લેવી પડતી હતી અને આજે ? તમે પોતે ઉભા થઈને લેવા આવે છે. અરે..! છે સગા મા-બાપને ય પાણી પીવડાવવા નહિ ઉઠનારો બદામવાળું દૂધ પીવરાવે છે કારણ R બધા સમજે છે.
- ત્રિી એ રાગને વિષય નથી પણ હિતને વિષય છે. ખરેખર મત્રી ભાવના જ સમજે તેના હૈયામાં તે જગતના બધા જ માટે એક જ વિચાર હોય છે. કે–“આ છે છેબધા જીવો કયારે ભગવાનનું શાસન પામે, શાસન સમજે અને શાસનને આરાધી આ 1 છે સંસારથી છૂટી વહેલામાં વહેલા મેલે જય ! આવી ભાવના હોય તેને પોતાના કુટુંબી છે પરિવાર પણ સન્માર્ગગામી બની રહે તે જ ચિંતા હોય કે બીજી ? મૈત્રીવાળો જીવ છે મત્રના હિતને ચિંતક હોય અને જે બધાના હિતને ચિંતક હોય તે પિતાનું અહિત 8 કરે ? રાગ-દ્વેષને આધીન થયેલે સાચી મૈત્રીભાવના ભાવે ખરે ? # તમારા રાગ-દ્વેષ તમારા કાબૂમાં છે કે કાબુ બહાર છે ? તમે રાગના કાબૂમાં છે છે છે કે રાગ તમારા કાબૂમાં છે ! કે તે બીજાને બાળી શકે ત્યારે બાળે. બાકી પોતે છે તે બળે જ. માત્ર મૈત્રીની વાતો કરે ન ચાલે અવસર આવે કચેરીમાંથી પાર ઉતરે છે. છે ત્યારે તે સાચું કહેવાય. સાધુ સેવા સાચા દિલથી-ભાવથી કરે પછી જ સાચા ભાવે છે
મત્રી આવે. આટલું થઈ જાય પછી તૃષ્ણાના તમે હે કે તૃણ તમારી હોય ? તૃણું છે આ તેનું નામ જે સઘળા દોષોને પેદા કરે અને સઘળા ગુણેનો ઘાત કરે. તમાં- ૪ { રામાં તૃષ્ણ છે પણ શેની છે ? તૃષ્ણ એટલે તીવ્ર ઈરછા, ધર્મ તે તૃષ્ણાને માલિક 4 હેય પણ ગુલામ ન હોય.'
' ધમની તૃષ્ણા તે જુદી જ હોય. તેને તે દેવ-ગુરૂ-ધર્મની સારામાં સારી સેવા છે ભકિા કરવાની તૃષ્ણા હેય. હજી જોઇએ તેવી દેવભકિત કે સાધુ સેવા કે ધર્મક્રિયા થતી નથી તેનું તેને દુઃખ હય, ધર્માને મજશેખની, ઘર બારાદિની, પૈસા ટકાદિની ચિંતા છે 8 હોય ? સાધુનું દર્શન જે રીતે કરવું જોઈએ તે રીતે ના કર્યું એટલે ના હોવી જોઈએ છે છે તેવી બધી તૃષ્ણ તમને છે.
તમે બધા અહીં આવ જા કરે છે તે ધર્મ પ્રાપ્તિ માટે ને ? સાધુને માનનારા છે પણ સાધુપણાથી ગભરનારા ઘણા છે. સાધુપણા ઉપર પ્રેમ નથી અને સાધુ પર પ્રેમ છે છે છે. વીતરાગતા ઉપર પ્રેમ નથી અને દેવ પર પ્રેમ છે, સર્વ વિરતિ ઉપર પ્રેમ નહિ ર અને ધમી કહેવરાવવું છે-આ બધાનો મેળ જામે ખરે ?