SearchBrowseAboutContactDonate
Page Preview
Page 370
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ૪૩૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે થાય ન કરવાં છતાં ઘણું જીવોને ધર્મની પ્રાપ્તિ થઈ નથી તે નજર સમક્ષ છે. સાધુને સંગ છે તમને મલી ગયા છે તેમાં મતભેદ નથી પણ તમને ખપ ન હતું અને સાધુ મળ્યા ! R. તેમાંથી આજની બધી ગરબડ ઉભી થઈ છે. આજના ગ્રાહકો એવા છે કે કેઈથી ઠગાતા છે ઇ નથી. ઉપરથી તે ગ્રાહકેને જોઈને લુચા વેપારીઓ ગભરાય છે. સાધુની સેવા ધર્મ છે પામવા માટે કરનારા બહુ ઓછા જ છે. જે ધર્મ પામવા માટે તમે સાધુની સેવા છે. 8 કરી હતી તે લંક લાગી જાત. પછી તે આવા નાના ઉપાશ્રયે ચાલતા નહિ. તમે જ છે મોટા મોટા ઉપાશ્રયે બનાવ્યા હોત, તે પણ સાધુ જીવનની રક્ષા થાય તેવા હેત ! { આજે તે હંમેશને ધર્મ કરનારા સાધુને ય ચલાવે છે, સાધુ કહે તેમ પિતે ના ચાલે ? છે પણ પોતે કહે તેમ સાધુને ચાલવું પડે તેવી પરિસ્થિતિ પેદા થઈ છે. તમે બધા ખરેખર ધર્મ પામવા માટે આવતા હતા તે અમારામાં ય થોડી ઘણી જ છે ઢીલાશ હોય તે ચાલી જાય, અમે ય મજબૂત થઈ જઈએ. પછી તે આપણે ધર્મ જે ! 4 ખીલી ઉઠે તેનું વર્ણન ન થાય. સાધુ સેવાનું પહેલું ફળ એ કહ્યું છે કે-હંમેશા શુભ ઉપદેશ સાંભળવા મળે છે છે જેથી આ લેક ગૌણ લાગે અને પરલોક અને પરમપદ જ કિંમતી લાગે, પણ આજના ? ૧ મોટાભાગને શુભ ઉપદેશની જરૂર નથી. માક્ષ અને પરલોકની ચિંતા નથી. આ લેકની છે ચિંતામાં જ તમારી બરબાદી થવાની છે. જે આવી તમારી દશા રહેશે તે તમારે R મરવું પણ ભારે પડશે. હજુ શુદ્ધિમાં છે તે ચેતી જાવ નહિ તે બેહોશીમાં મરવું ! એ પડશે. મરીને કયાં જશે તે જ્ઞાની જાણે ! જેને પાપને ડર નથી, પાપના ફળને ભય ? { નથી, પુણ્યયોગે જે થોડું ઘણું સુખ મળ્યું છે તેમાં જ લહેર કરતા હોય તેવા તે છે. સંસારમાં રખડવા જ સજાયેલા છે.. સાધુની સેવા કરવાથી સારો ઉપદેશ મળે, સદાચારનું દર્શન થાય. સાધુની છે. છેપ્રત્યેક ક્રિયા જઇ થાય કે આ ખરેખર મહાપુરૂષ છે. જગદ્દગુરૂ પૂ. આ. શ્રી હીસૂરી ધરજી, મહારાજાને મારવા માટે મારા મેકલ્યા તે પથારીમાં પડખું ફેરવતા તેમની .. ક્રિયા જોઈને, તેમને હાથ જોડીને મારા પાછા ચાલ્યા ગયા કે-આવા મહાત્માને ના ? ન મરાય. સાધુ મૌન હોય તે ય તેની બેલ-ચાલ પરથી ઘણું શીખવા મળે. વિનય ઇ કરતા આવડી જાય. કયા માથું નમાવાય, કેની સેવા કરાય, કેની ના કરાય તે બધું ! ' આવડી જાય, તમને કઈ પૂછે કે ઉપાશ્રયે કેમ જાય છેતે કહે ને કે-“મારે આ લેક છે ન બગડે પરલોકન બગડે અને પરમપદ નજીક બને તે બધું જાણવા જાઉં છું ને તમે આ છે છે માટે આવતા હતા તે તમે બધા કયારનાય ધમ પામી ગયા હત. પછી એમ ન પૂછત કે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy