SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) આણએ ધમે વિશેષાંક આજ્ઞા છે, જે વિધિથી વસ્ત્ર પરિધાન કરવાની, મુખકેશ બાંધવાની, પ્રભુ પ્રતિમાના પ્રમાર્જનની, અભિષેકની અને વિલેપનની આજ્ઞા છે એનું અવશ્ય પાલન કરવું જોઈએ. 8 રાજાની આજ્ઞાને ભંગ કરવાથી આ લેકમાં બહુ બહુ તે એકવાર મરણનું દુઃખ છે છે જોગવવું પડે છે, પરંતુ અનંત કરૂણાના સાગર શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞાને ભંગ છે શું કરવાથી અનંતીવાર જન્મ-મરણ આદિનાં દુખે ભેગવવાં પડે છે. અવિધિથી કરેલું છે રે ભજન જેમ માણસને વિનાશ કરે છે, તેમ જિનાજ્ઞા ભંગરૂપ અવિધિથી 8 { કરેલો ધર્મ, સંસારની વૃદ્ધિ કરે છે ! નિશીથચૂણિમાં કહ્યું છે કે- વગર કારણે અવિધિરૂપ અપવાદના સેવનથી છે છે આજ્ઞાભંગ, અનવસ્થા અને મિથ્યાત્વ આ ત્રણ દેશે નિશ્ચિતપણે લાગે છે. જે કે- 8 8 આગમમાં કહેલ બધે જ વિધિમાર્ગ આ કાળમાં આપણા જેવા રાંક છથી પાળ છે અશક્ય છે. છતાં પણ વિધિ માટે પ્રયત્ન તે કરવું જ જોઈએ. વિધિમાગ મુજબ આ 5 ધર્મ આરાધના કરવાનો અધ્યવસાય પણ મેક્ષફળનું કારણ છે. ધર્મરૂપી છે. 8 કલ્પવૃક્ષનું બીજ પણ આજ્ઞા જ છે. ફેતરાં ખાંડવાં, મડદાને સુવર્ણ વગેરેના દાગીના 8 પહેરાવવા અને શૂન્ય અરણ્યમાં દુઃખી માણસનું રડવું-એ જેમ નિષ્ફળ છે, તેમ ભાગ- છે વાનની આ વિનાનું જિનપૂજન આદિ અનુષ્ઠાન નિષ્ફળ છે. તેથી જ સેંકડો ભવના છે # ભયથી ભયભીત છને જિનાજ્ઞાને ભંગ ન થઈ જાય તેને ભારેમાં ભારે ભય હોય છે. છે જેમને ભવભ્રમણને ભય નથી તેઓને જિનાજ્ઞાન ભંગ કરે એ રમત છે...! વાચક પ્રવર શ્રી માનવિજયજી મહારાજે કહ્યું કે- હે ભગવન્! તારી છે પાસે જે અનંત ચતુષ્ટયને ખજાને છે, એ જ અનંત ચતુષ્ટયને ખજાને મારી પાસે પણ છે... પરંતુ વચમાં કર્મના આવરણની ભીંત છે. તપ-જપ અને સંયમની ક્રિયાના છે મેગર” થી એને તેડવા પ્રયત્ન કરવા છતાં એ તુટતી નથી. તારી આજ્ઞા વગરના ! તપ-જપ-ક્રિયાથી એ ભીંત શું તુટે? પણ તારી આજ્ઞા શિરોધાર્ય કરવાથી ઘડીના છઠ્ઠા છે ભાગમાં એ તોતીંગ વાલ (ભીંત) જમીન દેસ્ત થઈ જાય ! આ છે જિનાજ્ઞાનું અદ્દભુત અતિશય મહત્વ! સ હસત્તરીકાર ફરમાવે છે કે- એક સાધુ-એક સાધવી એક શ્રાવક અને છે R એક શ્રાવિકા ૫ જો આયુકત હોય તે તે સંઘ છે, બાકી હાડકાને મળે છે! એશ8. છે આરામના પ્રેમી, સ્વછંદપણે વર્તનારા, મોક્ષમાર્ગના વૈરી, જિનાજ્ઞાથી ભ્રષ્ટ; કદાચ સેંકડે છે 8 હજારો-લાખ માણસો ભેગા થયા હોય તે પણ તેને સંઘ ન કહેશે. કલિકાલ સર્વજ્ઞ હેમચન્દ્રસૂરીશ્વરજી મ. ફરમાવે છે કે- આરાધેલી છે
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy