SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ છે પરમતારક ભગવાન શ્રી જિનેશ્વર દેએ ઉપદેશેલા ધર્મને મર્મ, ધર્મને પ્રાણ, 5 ધમનું હૃદય, ધર્મનું રહસ્ય, ધમને સાર, ધર્મનું એ દંપય જિનાજ્ઞા છે, જિનાજ્ઞાનું છે છે પાલન છે. જિનાજ્ઞારહિત ધર્મ આરાધનાની ફુટી કેડી જેટલી કે કડવી બદામ જેટલી ? { પણ હિંમત નથી. સુબહ સત્તરીમાં પણ કહ્યું છે કે आणाइ तवो आणाइ, संजमो तह य दाणमाणाए । ___ आणारहिओ . धम्मा, पलाल पुलव्व पडिहाइ ॥ અનશનાદિ બાર પ્રકારનો તપ, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા મુજબને હોય તે જ છે છે સફળ છે. તપ માટે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા છે કે- તેવો જ તપ કરે કે છે જેથી મન આધ્યાનમાં ન ચઢ, ઇન્દ્રિયની, હાનિ ન થાય અને આરાધનાના છે છે. અન્યયોગો સિદાય નહીં. વળી પરમાત્માએ ફરમાવ્યું છે કે, આ લોકના કેઈ સુખ- ૧ ની અભિલાષાથી તપ ન કર. પરલોકના કેઇ સુખની અભિલાષાથી તપ છે પર ન કરવો. કેઈ કીતિ વગેરેની અભિલાષાથી તપ ન કર. એકમાત્ર કમની ? છે નિર્જરા માટે જ તપ કરો. જિનાજ્ઞા પરમો ધર્મ : 5 -પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય મિત્રાનંદસૂરીશ્વરજી મ. ભાયખલા મુંબઈ–૨૭ ૬ સત્તર પ્રકારને સંયમ પણ શ્રી જિનેશ્વર પરમાત્માની આજ્ઞા મુજબને હોય તે 8 જ સફળ છે. સંયમ, આત્મામાં આવતાં નવા કર્મ કચરાને રોકવા માટે સમર્થ છે. અને આ ઉત્તમપાત્રમાં દાન પણ, ન્યાયથી મેળવેલા આહાર-વસ્ત્રાદિનું શ્રી જિનેશ્વરદેવની 8 આજ્ઞા મુજબનું હોય તે જ સફળ છે. દાન માટે પ્રભુની આજ્ઞા છે કે- આ લેક- ઇ છે પરલોકના સુખની ઇચ્છા વગર શ્રદ્ધાથી રોમાંચિત શરીરવાળા બની માત્ર ? 8 કર્મક્ષય માટે જ સુપાત્રમાં દાન આપવું અર્થાત્ આજ્ઞા વગરના ત૫, સંયમ કે દાનધર્મ ઘાસના પુળા જેવા નિષ્ફળ છે, કે છે અસાર છે. { તામલી તાપસે ૬૦ હજાર વર્ષ સુધી પારણામાં, ૨૧ વખત જોયેલા ચેખા વાપ- ક ( રીને છઠ્ઠના પારણે છઠ્ઠને તપ કર્યો. તે પણ જિનાજ્ઞા રહિત એ અજ્ઞાનતપ હેવાથી બહુ ? છે અ૯૫ ફળ આપનારે બને. આજ્ઞાનું ખંડન કરનારે આત્મા ત્રિકાળ મહાવિભૂતિ છે R પહે, 'અર પ શ્રી વીતરાગ ભગતની પૂજા કરે તો પણ તેની એ છે છે પૂજા નિરર્થક છે. શ્રી વીતરાગ પરમાત્માની પૂજા માટે જે વિધિથી સ્નાન કરવાની ?
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy