________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ધાર્મિક રાષ ઉપરાંત પણ આ રેન્જના આર્થિક, સામાજિક વગેરે દૃષ્ટિએ પણ પ્રજાની પાયમાલી કરનારી હાવાથી પ્રતાપી પૂર્વજોના વારસદાર મહાજનના પરપરાગત આગેકવાનાએ તા પેાતાની સઘળી શક્તિઓને કામે લગાડીને પ્રજારક્ષણની પેાતાની ફરજ અદા કરવાની આ વેળાએ નમદા બંધની આ વિનાશક ચેજનાને અટકાવવા બનતુ ખધુ જ કરી છૂટવુ જોઇએ, જે તેમ કરી ચકવાને શક્તિમાન ન હોય તેમણે છેવટે પોતાના કે પેાતાના હસ્તકનાં ધાર્મિક કે બીજા વહીવટાનાં નાણાં તેમાં રાકીને તેને અનુમેદન તા ન જ આપવુ જોઇએ.
૪૧૮ :
ખ
મોટા મોટા ખંધાનુ... સ્વરૂપ અને તેના હેતુઓથી પરિચિત સૌ કોઇ સમજી શકશે કે, મેટા બધા સ્વય. મહાર`ભના સ્વરૂપ અને મહાઆરભના કારણુરૂપ છે. આ બધામાંથી પેદા થનારી વીજળી વડે વિરાટ કારખાનાંઓ ચલાવવામાં આવશે. જયાં જ્યાં ખેતી માટે પાણી પૂરુ પાડવામાં આવશે, ત્યાં ત્યાં છાણિયા ખાતર વગેરે દેશી પદ્ધતિ દ્વારા અત્યારે થતી અરૂપ ઢાષવાળી ખેતીનુ સ્થાન રાકડિયા પાક, ફર્ટિલાઇઝર, હાયબ્રીડ બિયારણ અને જજંતુનાશક દવાઓ તથા ટ્રેકટરવાળી ખેતી લેશે. આ કારખાનાંઓ અને આધુનિક ખેતીમાં થનારા વાર અરભ સમારંભના દોષ તેમાં નાણાં રાકવા દ્વારા તેને અનુમાદન આપનારને લાગે.
આ' સમગ્ર નમ દા ચાજનામાં નાનામોટા થઇને બધાનારા ૩૪૩૦ જેટલા મધ્યેા. માંના સૌથી મોટો જે બંધ કેવડિયા નજીક બ ́ધાવ ના છે, તેને કારણે જે વિશાળ સાવર ખડુ થશે, તેની કેવળ લંબાઈ જ મુબઈથી નવસારીના અંતર કરતાં પણ વધુ હશે. આવા વિરાટ જળાશયે,માં ધમ ભ્રષ્ટ સરકાર માટા પાયા પર મચ્છીમારીને પ્રોત્સાહન આપશે. સરદાર સરોવર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી અંગ્રેજી પુસ્તિકામાં આપેલા સત્તાવાર આંકડા મુજબ સૌથી સરકાર મેટાં એ સરોવરોમાં જ દર વર્ષ` ૨૪,૦૦,૦૦૦ કિલા (૨૪ લાખ કિલા, માછલામે મારવાના લક્ષ્યાંક ધાવે છે. આપણા પૂર્વજોએ મહાજનની સત્તા જે રીતે ટકાવી રાખી હતી, તે રીતે ટકાવવામાં આપણે કાચા પડયા. હાવાથી મત્સ્યા દ્યોગના સુવાળા નામ નીચે માછલા મારતી આ માછીમાર સરકારને આપણે કદાચ મટકાવી ન શકીએ પંરતુ તેને તેમ કરવાના પૈસા આપણા જ ધર્મસ્થાનામાંથી આપીને જો સહાય કરીએ તે પછી તેને વિધિની વક્રતા જ ગડવી પડશે ? કે પછી પ`ચમ કાળમાં ધર્મ સ્થાનાના વહીવટ પણ મેોટા ભાગને દુતિાસી બનવા જ મળતે હશે તેમ સમજવુ' રહ્યું ?
આ સમગ્ર જંગલેા પાણીમાં ડુબી
જનામાં હજાર બલ્કે લાખે; હેકટર જમીન અને તેમાં રડેલા જવાનાં છે. આ ગીચ જગડામાંનાં અગણિત વૃક્ષો અને
!!!