________________
: ૨૯
પરમાથ થી બને છે.
વર્ષોં-૬ અંક ૧--૨-૩ તા. ૨૪-૮-૯૩ :
પ્રમાણે યતનાપૂર્વક નદી ઉતરે ત્યારે તેમાં જીવાની હિંસા થતી હોવા છતાં તે હિંસા ન ગણાય. કારણ કે તે હિંસા પણ અહિંસાના અનુબંધ કરનારી આ વિષે મહાપાધ્યાય શ્રી યશેાવિજય મહારાજે કહ્યુ છે કે—
સાધૂનામપ્રમત્તાનાં સા ચાહિ...સાનુબન્ધિની 1 હિ‘સાનુબન્ધવિચ્છેદાĚ, ગુણાત્કર્ષ યતસ્તતઃ ૫૫૧૫
“અપ્રમત્ત સુનિઓની નદી ઉતરવા વગેરેની ક્રિયામાં થતી હિંસા અહિંસાના જ અનુબંધ કરાવે છે. કારણ કે તે હિંસાથી હિ...સાના અનુબંધ થતા નથી અને (મમત્વના અભાવ વગેરે ઘણા) ગુણેાની વૃદ્ધિ થાય છે.''
તેવી રીતે શ્રાવક જિનાજ્ઞા પ્રમાણે યતનાથી જિનપૂજા કરે ત્યારે તેમાં થતી હિ'સા એ વાસ્તવિક હિ"સા નથી, કારણ કે એ હિં‘સા પણ અહિંસાના અનુબંધ કરાવે છે, અર્થાત્ એ હિ'સાથી પરિણામે અહિંસાની પ્રાપ્તિ થાય છે. આ વિષે કહ્યુ છે કેસતામસ્યાશ્ચ કૅસ્યાશ્રિ, યતનાભક્તિશાલિનામ્ । અનુબન્ધાસ્થ હિંસ યા, જિનપૂજાદિ કૅમણિ ૫૪૮૫
“યતનાવાળા અને જિનપ્રત્યેની ભકિતવાળા સમ્યગ્દષ્ટિ જીવાથી કરાતી જિનપૂજા વગેરેમાં થતી હિંસા પરિણામે અહિંસાના ફળવાળી થાય છે.”
આમ ધમ જિનાજ્ઞામાં છે. જ્યાં જિનાજ્ઞા ત્યાં ધર્મ, જયાં જિનાજ્ઞા નહિ ત્યાં ધર્મ નહિ, માટે જેણે શુદ્ધ ધ કરવા હોય તેણે જિનાજ્ઞા પ્રમાણે ધ કરવા જોઈએ. જિનાજ્ઞા પ્રમાણે ધમ થઇ શકે એ માટે જિનાજ્ઞાને બરાબર સમજવાના પ્રયત્ન કરવા જોઈએ. સાધુઓએ ગુરુની નિશ્રામાં રહીને વિધિપૂર્વક શાસ્રોના અભ્યાસ કરવા જોઇએ. શ્રાવકોએ દરાજ ગીતા' ગુરૂના મુખે વિધિપૂર્વક શ્રાધ્ધવિધિ વગેરે શાસ્ત્રોનું શ્રવણ કરવુ જોઇએ.
આજે જૈનસ ધમાં અનેક વિષયામાં જે વિવાદો ચાલી રહ્યા છે તેના અનેક કારણામાં જિનાજ્ઞાને સમજવામાં થતા પ્રમાદ મહત્ત્વનું કારણ છે. જે મતિસ'પન્ન શ્રાવક પ્રમાદ છેાડીને જિનાજ્ઞાને સમજવાના ખરેખર પ્રયત્ન કરે તે અનેક વિવાદને અંત આવી જાય. આજે નામાં આજ્ઞાવાદને બદલે જમાનાવાદ વધતા જાય છે. પિરણામે ધસ્થાનામાં દૂષા વધતા જાય છે, અને ધાર્મિક અનુષ્ઠાનામાં વિકૃતિ વધતી જાય છે, અચવા દરેક જૈને
આનાથી જૈનશાસનને મહાન નુકશાન થઇ રહ્યું' છે. આ નુકશાનથી જિનાજ્ઞાને સમજીને જિનાજ્ઞાના પક્ષપાતી બનવુ જરૂરી છે.
સૌ કેાઈ જિનાજ્ઞાનું જ્ઞાન મેળવીને તેનુ યશાકિત પાલન કરવા દ્વારા શુધ્ધ ધર્મની આરાધનાથી શીઘ્ર મુકિતપદને પામેા એજ પરમ શુભેચ્છા.