________________
: આ જૈન શાસન (અઠવાડિક) આણા એ-ધમ્મ વિશેષાંક અહીં વેશધારી મુનિને નિર્દોષ આહાર વહેરવા છતાં અશુભ કર્મોને બંધ થયે. તપસ્વી મુનિને દેષિત આહાર વહે૨વા છતાં અશુભ કર્મોને બંધ ન થયે, બલકે છે અશુભ કર્મોની નિજ થઈ બંને મુનિએમાં દેખાતે આ ભેદ જિનાજ્ઞાને આશ્રયીને છે. વેશધારી સાધુએ જિનાજ્ઞાનું પાલન ન કર્યું, એથી નિર્દોષ આહાર વહેરવા છતાં અશુભ છે કર્મોને બંધ થયા. તપસ્વીએ જિનાજ્ઞાનું પાલન કર્યું. એથી દેષિત આહાર વહેરવા છતાં અશુભ કર્મોની નિર્જર દ્વારા કેવલજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ભગવાનની આજ્ઞા છે કે
સાધુએ વહેરતી વખતે આ આહાર દેષિત છે કે નિર્દોષ છે એ જાણવા માટે દ્રવ્યાદિને ? છે ઉપયોગ મૂક જોઇએ, ઉપગ મૂકતાં આહાર દોષિત છે એમ જણાય તે ન વહેરવું ! 8 જોઈએ. વેશધારી મુનિ તે પહેલાંથી જ દેષિત આહાર વહેરવા માટે જ આવ્યા હતા. છે છે એથી ભગવાનની આજ્ઞાનું પાલન ન કર્યું. તપસ્વીએ ઉપગ મૂકીને ભગવાનની 5 આજ્ઞાનું પાલન કર્યું.
આમ જિનાજ્ઞામાં (જિનાજ્ઞાના પાલનમાં) ધર્મ છે અને જિનાજ્ઞાની ઉપેક્ષા છે 4 કરવામાં કે જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરવામાં પાપ છે. કેઈ પૂછે કે ધર્મ શામાં ? તે
સામાન્યથી એમ કહેવાય કે “અહિંસા, સત્ય, વગેરેમાં ધર્મ છે? પણ વિશેષથી (સૂક્ષમ { દષ્ટિથી) વિચારમાં આવે તે “જિનાજ્ઞામાં ધર્મ છે એમ સમજાયા વિના ન રહે. છે અહિંસા વગેરે પણ ધમકવરૂપ તે જ બને કે જે તે જિનાજ્ઞા મુજબ હેય. જ્યાં 8 જિનાજ્ઞા નથી ત્યાં અહિંસા દેખાતી હોય તે પણ તે વાસ્તવિક અહિંસા નથી. ધર્મ છે { નથી. અભવ્ય અને દૂર ચારિત્રને સ્વીકાર કરીને સુંદર રીતે અહિંસાદિને પાળે,
તે પણ તે ધર્મસ્વરૂપ ન બને, કારણ કે તે જીવે ભૌતિક સુખની આશંસાથી જ છે ચારિત્ર સ્વીકારે. ભગવાને ભૌતિક આશંસાથી ધર્મ કરવાની ના કહી છે. આથી ત્યાં * જિનાજ્ઞા નથી. આથી જ અભવ્ય-દૂરભવ્યની અહિંસા પણ હિંસાના ફળવાળી હોય છે છે. આ વિષે અધ્યાત્મસારમાં કહ્યું છે કે
હિંસાનુબધિની હિંસા, મિથ્યાદિષ્ટસ્ત દમતેઃ
અજ્ઞાનશક્તિયોગેન, તસ્યા:હિંસાડપિ તાદશી ૪લા “દુષ્ટમતિવાળા (અભવ્ય વગેરે) મિથ્યાષ્ટિની હિંસા તે હિંસાને અનુબંધ કરનારી છે જ, કિંતુ અહિંસા પણ હિંસાને જ અનુબંધ કરનારી છે, અર્થાત્ તેની
અહિંસા પરિણામે હિંસા વધારનારી બને છે. કારણ કે તેનામાં અજ્ઞાનતાનું બળ રહેલું { છે જિનાજ્ઞામાં જ ધમ હોવાથી જિનાજ્ઞા મુજબ જે પ્રવૃત્તિ થાય તેમાં કદાચ હિંસા + વગેરે થઈ જાય તે પણ તે પરમાર્થથી પાપરૂપ ન ગણાય. જેમ કે-સાધુએ જિનાજ્ઞા