SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ વર્ષ-૬ : અંક-૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩ * ૨૭ દેખાતે હોય તે પણ પરમાર્થથી ધર્મ છે. બે મુનિઓના દ્રષ્ટાંતે જાણવાથી આ વિષય છે છે બરોબર સમજાઈ જશે. કોઈ ગામમાં ભદ્રિક શ્રાવકે સાધુઓને વહરાવવા માટે ઘણું ભજન તૈયાર છે. ને કરાવ્યું આ જાણીને ઘણા વેશધારી (=બેટા,) સાધુઓ વહોરવા માટે આવ્યા. તેણે છે 8 પાત્રો ભરીને વહરાવ્યું. આ બિના કેઈ વેશધારી સાધુએ સાંભળી. આથી તે બીજા 8 તે દિવસે તે શ્રાવકના ઘરે વહોરવા ગયે. શ્રાવકે આવવાનું કારણ પૂછ્યું. સાધુએ કહ્યું છે 8 તમે એ સાધુઓને વહરાવવા માટે ઘણું ભેજન તૈયાર કરાવ્યું છે એ જાણીને હું એ છે છે ભેજન વહેરવા માટે આવ્યો છું. હવે બન્યું એવું કે સાધુઓ માટે બનાવેલ ભોજન હૈ બધું ખલાસ થઈ ગયું હતું. પણ શ્રાવકના ઘરે તે દિવસે ઘણા મહેમાન આવ્યા હોવાથી 8. 4 મહેમાન માટે મિષ્ટાન વગેરે ઘણી સેઇ બનાવી હતી. આથી શ્રાવકે સાધુને પાત્રો ન ભરીને વહેરાવ્યું. સાધુએ પોતાના સ્થાને જઈ ભોજન કર્યું. બીજા મુનિનું દૃષ્ટાંત કોઈ ગામમાં એક તપસ્વી સાધુ માસખમણના પારણે છે 5 માસખમણ કરતા હતા. પારણાના દિવસે મુનિએ વિચાર્યું કે જે આ ગામમાં જઈશ ! છે તે સંભવ છે કે લોકે ભકિતથી સાધુ માટે ભોજન કરીને વહોરાવે, આમ વિચારીને છે ૧ મુનિ વહોરવા નજીકમાં ગામમાં ગયા. તે ગામમાં સાધુને દાન આપવાની અતિશય 8 A ભાવનાવાળી ભદ્રિક શ્રાવિકા રહેતી હતી. તેને ખબર પડી ગઈ કે આજે તપસ્વી મુનિને પારણું છે. કદાચ આ ગામમાં પણ વહેરવા આવે. મુનિ આ ગામમાં આવે તે લાભ 8 | મળે એવા આશયથી તેણે ઘણી ખીર રાંધીને તૈયાર રાખી, પછી તેણે વિચાર્યું કે જે હું A આ ખીર આદરપૂર્વક વહરાવીશ તે સંભવ છે કે મુનિને “આ ખીર મારા માટે બનાવી હશે” એવી શંકા પડે. આવી શંકા પડે તે મુનિ, ન વહોરે. આથી મારે કંઈક એવું કરવું જોઈએ કે જેથી મુનિને કેઈ જાતની શંકા જ ન પડે. આમ વિચારતાં તેને એક ઉપાય જડી આવ્યો. તેણે નાના બાળકને શિખવાડયું કે મુનિ વહેરવા આવશે છે ત્યારે હું તમને ખીર પીરશીશ. આ વખતે તમારે કહેવું કે “અમારે ખીર નથી ખાવી. રેજ રજ ખીર બનાવે છે. એટલે અમને હવે ખીર ભાવતી નથી.” મુનિ વહેરવા આવ્યા ત્યારે બાળકે તે પ્રમાણે બોલવા લાગ્યા. તપસ્વીએ આ ખીર દેષિત છે કે હું નિર્દોષ એ જાણવા માટે શાસ્ત્રાનુસાર ઉપગ મૂક્યું. પછી નિર્દોષ છે એમ જાણીને $ ખીર વહોરી. સ્થાને જઈને ભજન કરતાં ચિંતવવા લાગ્યા કે- “હે જીવ! નિર્દોષ ભિક્ષા વહેરવામાં તે છેતરાયે નથી તે હવે ભજન કરતાં રાગ-દ્વેષથી ન છેતરાઈ જાય તેની 8 સાવધાની રાખજે.” આવી શુભ ભાવના ભાવતાં તેમણે કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું.
SR No.537256
Book TitleJain Shasan 1993 1994 Book 06 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1993
Total Pages1038
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy