________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આણ એ-ધમે વિશેષાંક !
અહીં આજ્ઞાનો અભ્યાસ એટલે(૧) ગીતાર્થ ગુરુની પાસેથી આજ્ઞાને જાણવી. (૨) ગુરુની પાસેથી જાણેલી આજ્ઞાનું પૂબ ચિંતન-મનન કરવું, (૩) આજ્ઞા વિષે શંકા પડે તે ગુરુને પૂછીને નિર્ણય કર. (૪) આ રીતે આજ્ઞાને સ્પષ્ટ રૂપે સમજવાનો પ્રયત્ન કરે (સમ્યજ્ઞાન) (૫) સ્પષ્ટ સમજાયેલી આજ્ઞાને આત્મામાં ભાવિત કરવી (સમ્યગ્દર્શન) (૬) આજ્ઞાનું શકય પાલન કરવું (સમ્યફ ચારિત્ર)
જિનેશ્વરની આજ્ઞાનું યથાશકિત પાલન કરવું એ જ તેમની સાચી ભક્તિ છે. આ વિષે ધર્મબિંદુ ગ્રંથમાં પણ કહ્યું છે કે ઉપદેશપાલનૈવ ભગવદ્ભકિત: ભગવાનના છે છે ઉપદેશનું પાલન કરવું એ જ ભગવાનની ભક્તિ છેઆ સિવાય વીતરાગ તેત્ર વગેરે 8 ગ્રંથમાં પણ “જિનાજ્ઞાના પાલનમાં સાચી જિનભકિત છે.” એમ કહ્યું છે. ડકપ્રકરણ 0 ગ્રંથમાં પણ જિનાજ્ઞાનું મહત્ત્વ જણાવતા કહ્યું છે કે
' વચનારાધનયા ખલુ ધર્મસ્તબાધયા ત્વધર્મ ઇતિ છે
ઈદમત્ર ધર્મગુહયં સર્વસ્વ એતદેવાસ્ય | ૨–૧૨ |
“જિનાજ્ઞાના પાલનથી ધર્મ થાય છે અને જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરવાથી અધર્મ ? & થાય છે. જિનાજ્ઞા ધર્મનું રહસ્ય છે, અને જિનાજ્ઞા જ ધર્મને બધા સાર છે.”
અસિમનું હૃદયસ્ય સતિ, હૃદયસ્થસ્તવ મુનીન્દ્ર ઇતિ હૃદયસ્થિતે ચ તમિન, નિયમાન્સયસંસિદ્ધિઃ છે ર-૧૪,
જિનાજ્ઞા હદયમાં રહે તે જ પરમાર્થથી જિનેશ્વર હૃદયમાં રહે છે. જિનેશ્વર છે હદયમાં રહે તે નિયમો સર્વ કાર્યોની સારી રીતે સિદ્ધિ થાય છે, અર્થાત્ જેના હૃદયમાં ૧ જિનારા દ્વારા જિનેશ્વર વસે છે તેનાં સર્વ કાર્યો સારી રીતે અવશ્ય સિદ્ધ થાય છે.”
આને સાર એ આવ્યું કે ધર્મની સાચી આરાધના જિનાજ્ઞાના પાલનથી જ છે થાય છે. આ વિષે ઉપદેશપદમાં કહ્યું છે કે “જીને જિનાજ્ઞાથી જ સર્વવિરતિ કે શું છે દેશવિરતિ પ્રાપ્ત થાય છે, તે વિના નહિ” (૧૮૫) “જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરીને પિતાની
ઇરછા માત્રથી ધર્મ કરે તે કદાચ ઉપર ઉપરથી પરિણામ શુભ દેખાતા હોય તે પણ 8 પરમાર્થથી તે પરિણામ અશુદ્ધ જ હેય. કારણ કે જિનાજ્ઞામાં બહુમાન ન હોવાથી . છે અંતઃકરણમાં અસદૃઆગ્રહ રહે છે. (૧૦૦)
જ્યાં જિનાજ્ઞા પૂર્વક પ્રવૃત્તિ ન હોય ત્યાં બહારથી ધર્મ દેખાતું હોય તે પણ છે છે ત્યાં વાસ્તવિક ધર્મ નથી. જ્યાં જિનાજ્ઞાપૂર્વક પ્રવૃત્તિ હોય ત્યાં બહારથી ધર્મ ન