________________
૬ જ્યાં જિનાજ્ઞા ત્યાં ધર્મ ૬
" –પૂ. આ. શ્રી વિજય રાજશેખરસૂરીશ્વરજી મ. છે oooooooooooooooo!
સંસારી જ સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ કરીને જે અનંતા દુઃખો છે. અનુભવે છે એનું કારણ એક જ છે કે એ છએ બીજા બધાની આજ્ઞા માની છે, પણ એક જિનની આજ્ઞા માની નથી. સંસારમાં પરિભ્રમણ કરનારા છએ અનેકવાર 8 રાજાની આજ્ઞા માની, શેઠની આજ્ઞા માની, પિતાની આજ્ઞા માની, સાસુની 8 આજ્ઞા માની, અરે ! પત્નીની પણ આજ્ઞા માની, પણ એક જિનાજ્ઞા જ ન માની. છે એથી જ સંસારની ચાર ગતિમાં પરિભ્રમણ કરીને અનંતવાર ભયંકર શારીરિક-માનસિક 8
યાતનાઓ સહન કરી. અરે ! એ જે ધર્મ કર્યો તે પણ જિનાજ્ઞા પ્રમાણે નહિ, છે છે પણ મેહની આજ્ઞા પ્રમાણે કર્યો. સંસારમાં પરિભ્રમણ કરનારા પ્રાયઃ દરેક જીવે છે અનંતવાર જિનપૂજા, જિનમંદિરનિર્માણ વગેરે ધર્માનુષ્ઠાને કર્યા, અને તવાર દેશવિરતિનું
અને સર્વવિરતિનું પાલન કર્યું, પણ એ બધું જિનાજ્ઞા પ્રમાણે ન કર્યું, કિંતુ મેહની 5 આજ્ઞા પ્રમાણે કર્યું. કારણ કે એ ધર્મ આલોકસંબંધી કે પરલોકસંબંધી ભૌતિકસુખની 9 આશંસાથી કર્યો હતે. ધર્મમાં ભૌતિક સુખની આશંસા મેહના કારણે થાય છે. જિનેશ્વરોએ ભૌતિક સુખની આશંસાથી ધર્મ કરવાને નિષેધ કર્યો છે. આ વિષે મહોપાધ્યાય શ્રી યશોવિજય મહારાજે કહ્યું છે કે –
નિષેધાયાનરેવ વિચિત્રાનર્થદાયિને
સવøવા નિંદાનત્વ જિનેન્દ્ર પ્રતિપાદિતમ્
આ લેક સંબંધી ભૌતિક સુખની આશંસાથી કરાતાં વિષાનુષ્ઠાન અને પરલોક છે છે સંબંધી ભૌતિક સુખની આશંસાથી કરતાં ગરાનુષ્ઠાને એ બંને ય અનુષ્ઠાને વિવિધ 8 છે અનર્થો કરનારાં છે આથી એ બે અનુષ્ઠાનને નિષેધ કરવા માટે જ ભગવાને સર્વ છે આ ધાર્મિક અનુષ્ઠાનેમાં ભૌતિક આશંસા ન રાખવાનું ફરમાવ્યું છે.”
અનંતવાર પરમાત્માની આરાધના કરી, પણ એ આરાધના નિષ્ફળ ગઈ. કારણ છે ( કે એ આરાધનામાં જિનાજ્ઞાને અભાવ હતો. પરમાત્માની સાચી આરાધના ત્યારે જ ન થઈ શકે કે જ્યારે પરમાત્માની આજ્ઞાને માનીને યથાશકિત તેનું પાલન કરવામાં આવે. આ { આથી જ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મહારાજે કહ્યું છે કે
યસ્ય ચારાધનોપાય: સદાઝાભ્યાસ એવ હિ
યથાશક્તિ વિધાન નિયમા સ ફલપ્રદ: | હા. અ. ૧-૭ “પરમાત્માની આજ્ઞાને સદા અભ્યાસ કરવાથી જ તેમની સાચી આરાધના થાય છે - છે. પરમાત્માની આજ્ઞાને યથાશક્તિ અભ્યાસ કરવાથી અવશય કલ્યાણ થાય છે.”