________________
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પૂજયશ્ર કહતી હતી પૂજયશ્રી કહેતા હતા કે -
. શ્રી ગુણદર્શી
පපපපපපපපපපපපපපපපපපපපප8 છે . જે સુખ પરમાત્માને પણ ભૂલાવે તે સુખ સારું કે જે દુખ પરમાત્માને યાદ છે 5 કરવાની ને પરમાત્માની આજ્ઞા મુજબ વર્તવાની પ્રેરણા આપે તે દુ:ખ સારું ? છે . સંસારને રાગ ભંડે લાગ્યા વિના સાચે ત્યાગ આવી શકે જ નહિ. છે. જે ક્ષથી નહિ તે વીતરાગ દેવના કોઈપણ ધર્મના અધિકારી નહિ. છે . ભવ્ય અને મેક્ષે જવાનું આમંત્રણ આપવું તેનું નામ જ ધર્મદેશના છે. 8 સંસાર છોડવાને વીલાસ ન જાગે, મન ન થાય તે આત્માની ભારે માંદગી છે. છે
આ માંદગી શરીરની માંદગી કરતાં ભયંકર છે. 8. ધર્મકથાનુગ ધર્મમાં વિશેષ સહાયક થવા માટે છે. છે. અનુકુળતાને રસ, મેક્ષમાં રસ થવા જ ન દે. છે. જયાં સુધી નિર્વાણનું જ લક્ષ્ય પેદા ન થાય, કામચલાઉ ધર્મની પ્રવૃત્તિ થાય
સંસારની પ્રવૃત્તિ મજેથી થાય ત્યાં સુધી બહિરાત્મદશા મટવાની નથી, અંતરાત્માશા
આવવાની નથી અને પરમાત્મ દશાને તે પેદા થવાનેય અવકાશ નથી. છે. શાસ્ત્ર સાંભળવાને ખરેખર અધિકારી પણ તે જ છે, જે નિર્વાણને અથી હોય છે છે . જેન શાસનમાં નવકારશી કરનારની ઉપવાસ કરનાર અવહિલના ન કરે. કેમ કે, તે છે { સમજે છે કે તેનામાં વિશેષ શકિત નહિ હોય કાં તેવો વિલાસ નહિ જાગતે છે
હોય માટે જ નવકારશી કરે છે.' સાંભળેલું સમજાયા પછી હેય લાગે તે છોડવાનું અને ઉપાદેય લાગે તે આચરવાનું છે મન થાય તેનું નામ શ્રદ્ધા !
આપણે ત્યાં શ્રી જિનવચનના શ્રવણને ધર્મને પ્રાણ કહ્યો છે. B - અનુકુળને ઈ છે નહિ અને પ્રતિકુળની ચિંતા કરે નહિ, તે ઘણું દુખ ભાગી જાય. ૪ છે . આત્માને ઉદ્દેશીને ચાલે તે અંતરાત્મા, જડને ઉદ્દેશીને ચાલે તે બહિરાત્મા. છે. દુઃખના ડરે અને સુખના લે તે માણસને માણસ તરીકે રહેવા દીધું નથી.
૦