________________
વર્ષ-૬ : અંક-૧-૨-૩ : તા. ૨૪-૮-૯૩
: ૨૩
લાલભાઈ શાહને
ગુજરાત વિધાનભામાં જૈન સભ્ય લગભગ નથી ત્યારે શ્રી લાલભાઈ જેવા વિધાન સભ્ય અને માટે તેમને ટેકો આપશે। જેથી તેએ શાસન કામમાં લાગે શ્રી વિધાન સભામાં જરૂરથી લાવશે। આ કાર્ય કરવા ભલામણ કરશે.. ૫. પૂ. આચાર્ય ભગવ ́ત શ્રી જયાનંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબે આશીર્વાદ પાઠવતાં જણુાવ્યુ હતુ કે શ્રી લાલભાઈ દેવચંદ શાહ વિધાન સભાની પેટા ચૂંટણીમા [પૃષ્ઠ ૧=૪] એક નિવેદનમાં જણાવે છે કે જૈન ધર્માંથી જૈન હોવા છતાં પ્રજાથી તા હિંદુ જ છે હાલની પેટા ચુંટણીમાં કેંગ્રેસમાંથી લાલભાઇ દેવચંદ શાહ [એલીસબ્રીજ] અને ભાજપમાંથી બાબુલાલ મેઘજી શાહ (રાપુર) ઉભા છે તેઓ બંને જૈન છે રાજકારણમાં જૈને પ્રવેશ કરે તે હાલની પરિસ્થિતિમાં ધરક્ષા અને સ`સ્કૃતિ રક્ષા માટે જરૂરી જણાય છે તા જેના ઉપર જણાવેલા અને જૈનાને પક્ષવાદમાં પડયા વિના પેાતાને મત આપે તેવી આશા રાખુ` છુ, (પેજ-૩) આ નિવેદન સાવદ્ય ભાષા રૂપ છે સાવદ્ય કાય રૂપ છે અને સાધુ માટે અના ચરણીય છે વિ. ચર્ચા અત્રે ન કરતાં, તેમજ આ નિવેદનામાં જે લખાણ છે તે પણ તથ્ય છે કે અતથ્ય છે વિચાર ન કરતાં. આ જાતની પ્રવૃત્તિ એ જૈનાચાર્થીનું ભાળપણુ છે કે વિચક્ષણપણું છે ?
અત્યાર સુધી દિલ્હી સુધી ઘણા જૈને ગયા છે કેન્દ્રના મ`ત્રીઓ, રાજ્યના મુખ્ય પ્રધાના પ્રધાને વિ. થયા છે તેમાં જૈનને જૈન મત આવે તેવી કઈ વાત આવી નથી તેમાં જેએ શ્રદ્ધાવાન હતા તે ધર્મ પ્રેમી રહ્યા છે અને શ્રદ્ધાવાન ન હતા તેઓ મત્સ્ય ઉદ્યોગ ખાતાના પ્રધાન પણ બન્યા છે.
સફળતા પ્રાપ્ત કરે.
ચંદ્રશેખરવિજયજી મહારાજસાહેબ
ભગવાન મહાવીરના કાલમાં અનેક રાજાઓના યુદ્ધ થયા છે પરંતુ પ્રભુજીએ કે સાધુઓએ કોઈના પક્ષ ખેંચ્યા નથી, હા મદનરેખા પેાતાના બ ંને પુત્રો ચંદ્રયા અને મિરાજિષને શાંત કરવા ગયા હતા. ભરત બાહુબલીમાંથી કાઇના પક્ષ ભગવાન આદિનાથે ખેઐા ન હતા.
કેાઈ ભદ્રિક વ્યકિત લગ્ન પત્રિકા માકલે તો શુ સાધુ તેને આશીર્વાદ મેકલે કે ? તમારા લગ્ન નિવિન સફળ થાવ અને 'પતિ ચિર'ના' શાસ્ત્રમાં અનેક આવે છે કે સાવદ્ય વાત આવે ત્યારે સાધુ મૌન રહે છે.
પ્રસ`ગેા
આટલા બધા આશીર્વાદ દેવા છતાં તે બધા નકામા ગયા કેમકે
લાલભાઈ તે
ચૂંટણીમાં હારી ગયા હતા.
આચાર્યા પણ આવી હિંસાની વાતમાં લેવાઈ જાય તે ખરેખર જૈનશાસનનુ દુર્ભાગ્ય ગણાય અને ફરી એવા દુર્ભાગ્યના દર્શન ન થાય એજ ભાવના રાખવાની રહી.. -જિનેન્દ્રસૂરિ
૨૦૪૯ શ્રાવણ સુદ-૫, પેરવાડ વાસ
શ્રી દાન પ્રેમરામચન્દ્ર સુ. આરાધનાભવન
રતલામ