________________
5 રર . શ્રી જૈન શાસન (અઠવાડિક) આણુ-એ-ધમે વિશેષાંક છે છે અમદાવાદ પ્રભાત' આવૃત્તિના ૧૮-૫-૯૩ના દૈનિકમાં વિગતથી આવ્યું ને વાંચતાં થયું 1 કે જેનાચાર્યો આટલા ભેળા હોય છે? ઉદાર હોય તે તેમની કીતિ છે પરંતુ આવું છે. ભેળપણ એ તે જૈન શાસનને માલિન્ય છે. તેમાં આપેલા નિવેદને માં લખ્યું છે કે- તે
શ્રી લાલભાઈ દેવચંદ શાહને પ્રચંડ બહુમતીથી ચૂંટી લાવવા આચાર્ય ભગ- ૨ છે તે એ આશીર્વાદ પાઠવ્યા છે.
પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ સુધસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું છે કે આ ચૂંટણી માં શ્રી લાલભાઈ દેવચંદ શાહ ઘણી મોટી પ્રચંડ 8 બહુમતીથી ચૂંટાઈ આવે અને શ્રી જિનેશ્વર પરમાત્માએ બતાવેલા અહિંસા આદિ ધર્મ છે P ના કાર્યો લેકેપયોગી કાર્યો સાર્વજનિક કાર્યો અને સર્વતે મુખી સર્વજન હિતકારી કાર્યો છે * તમારા દ્વારા સંપૂર્ણ પણે નિષ્પક્ષા થાય તે જ એક અંતરની શુભેચ્છા મંગલ કામના.
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી વિકમ સૂરીશ્વરજી મહારાજ સાહેબના વિદ્વાન ! શિષ્ય આચાર્ય ભગવંત શ્રી રાજયશ સૂરીશ્વરજી મહારાજ સાહેબે આશીર્વાદ આપતા { જણાવ્યું છે કે- અહિંસા સમજનારી અને આચરનાર વ્યકિત તરીકે લાલભાઈ દેવચંદ 8 શાહે અગ્રણી સ્થાન પ્રાપ્ત કર્યું છે. ત્યારે જેનેનું તે પછી કર્તવ્ય જ નહિ પણ છે એક આરાધના થઈ જાય છે કે તેમને આવા ઉમેદવારને પક્ષપણાથી પર થઈને પણ છે 8 પ્રગટ કરવા અને આવકારવા.
પ. પૂ. આચાર્ય શ્રી વિજય રાજેદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબે આશીર્વાદ આપતાં છે જણાવ્યું છે કે- ચૂંટણીમાં સફળ થઈ વિધાન સભામાં અસરકારક કાર્યો કરી શાસનને ઉપકારક થાય તેવી આશા રાખીએ અને શાસન દેવને પ્રાર્થના કે શ્રી લાલભાઈ દેવચંદ ને સફળતા અપાવે મહેનતનું ફળ અવશ્ય મળશે. - પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબ શ્રી લાલ-છે ભાઈ દેવચંદ શાહને આશીર્વાદ સહ શુભેચ્છા પાઠવેલ છે.
પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્ય વિજય રામસૂરિ મહારાજ સાહેબે જણાવ્યું છે કે છે { આગામી ચૂંટણીમાં શ્રી લાલભાઈ દેવચંદ શાહ ઉભા છે તે જાણી આનંદ જેનોની બેઠક
ઉપર ઉભા છે તે વિજય પામીને એક સાચા જેન તરીકે પ્રભુ શાસનની સેવામાં સવિ૧ શેષ યોગદાન આપશે એજ શુભ ભાવના સહ શુભાશીર્વાદ.
- પ. પૂ. આચાર્ય શ્રી વિજય અભયદેવસૂરી મહારાજ સાહેબે આશીર્વાદ આપતાં ? જણાવ્યું છે કે- એલીસબ્રીજ વિસ્તારમાં વિધાનસભાની ચૂંટણી છે જેમાં આપના જૈન ! ઉમેદવાર શ્રી લાલભાઈ દેવચંદ શાહ ઉભા છે.