________________
વર્ષ–૬: અંક –૯
તા. પ-૧૦-૯૩ :
:
૩૫૧ ૧.
જ એ મહાપુરૂષોની મર્યાદા તજે, ભગવાનના માર્ગથી વિપરીત ચાલે, વિપરીત ચાલે તેને સાથ આપે તેવા સાથે આપણે મેળ થયું નથી કે { થવાનો પણ નથી..
જન્મવું તે કર્મને આધીન. આ મજા આવ્યા પછી જીવવું તે આપણને આધીન, અને મરવું તે આપણને ખૂબ જ આધીન. સારું જીવે તેને મરવાની ચિંતા નથી. સારું જીવું એટલે ભગવાનની આજ્ઞા મુજબ જીવવું. તે જીવ તે મરવા માટે હંમેશા છે છે સર જ હોય છે. આ સિદ્ધાંત આપણે શીખીએ તે આ મહાપુરૂષને આરાધ્યા ગણાય, છે આ તેમના થોડા ઘણુ ગુણગાન કર્યા તે બે લાગે. આપણે બધા તેમના પરિવારમાંના જ 8 છે છીએ. આ મહાપુરૂષ ભગવાનના માર્ગે શાસ્ત્રની આજ્ઞા મુજબ ચાલ્યા, તે મુજબ આપણે શું 8 સહુ ચાલીએ તો આ વર્ગારેહાણ તિથિ-ઉજવી તે સાચી કહેવાય. માટે મારી ભલામણ છે છે કે, આ મહાપુરૂષના પ્રસંગે પામી આપણે સહુ ભગવાનના માર્ગમાં સ્થિર બનીએ, છે છેટે માર્ગે જતા હોય તેમને સમજાવીએ, ન સમજે તે તેમને ખૂલ્લા પાડીએ અને છે શાસ્ત્રજ્ઞા મુજબ ચાવી સૌ કલ્યાણ પામીએ એ જ ભાવનાથી પૂર્ણ કરવામાં આવે છે. 8
(શ્રી જિનાજ્ઞાવિરૂદ્ધ કે પૂ. પ્રવચનકાર શ્રીજીના આશય વિરૂદ્ધ લખાયું હોય તે આ વિવિધ ક્ષમાપના. -અવ૦ )
નોર્થ ઈસ્ટ એરીયા લંડનના ભાઈ બેનો તરફથી છે રતલામમાં આ માસની શાશ્વતી એળીનું
આરાધન તથા સિદ્ધચક મહાપૂજન પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂકિવરજી મ. આદિની નિશ્રામાં નેથ ઈસ્ટ એરીયા છે લંડનના ભાઈ બેન તરફથી અત્રે આસો માસની ઓળીનું સુંદર આરાધન થશે તથા આસો સુદ પ્રથમ ૧૧ સેમવાર તા. ૨૫-૧૦૯૯૩ ના શ્રી સિદ્ધચક્ર મહાપૂજન ભણાવાશે પૂજન ૨ માટે જામનગરથી સિદ્ધવિધિકાર શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ પધારશે સકલ સંઘને ૨ 4 પધારવા વિનંતિ છે,
પોરવાડ વાસ રતલામ (એમ.પી.
શ્રી દાનપ્રેમ રામચંદ્રસૂ. આરાધના ભવન ટ્રસ્ટ