________________
૩૫૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે
જીવ છે. અધમ કર નથી, જે મળે તેમાં જીવવું છે-આટલું નકકી કરો તે ય છે મેંધવારી નડે નહિ,
સંઘ જે સાચું સમજી જાય કે-ભગવાનની આજ્ઞા વિરૂદ્ધ કામમાં ભાગ લેવાય ? છે જ નહિ. આગેવાને પણ સમજી જાય કે, આજ્ઞાવિરૂદ્ધ કામમાં ભાગ લેવાય નહિ. { રાષ્ટ્રીય સ્તરે ઉજવાતી ઉજવણી એ અશાસ્ત્રીય છે માટે તેમાં સંઘ પણ દેરાય નહિ, છે
સંઘને આગેવાન પણ જાય નહિ તે ઘણું બગડતું અટકે તેવું છે. જે તે આગેવાન છે છે પણ જે પ્રતિનિધિ તરીકે જાય તે તેને ય વિરોધ કરે પડે.
જે મહાપુરૂષના ગુણાનુવાદ ગાઈ રહ્યા છીએ તે પૂ. શ્રી બાપજી મહારાજા રણ છે જ કહી ગયા છે કે- શાસનનું સત પ્રાણ જાય પણ મૂકતા નહિ. એકવાર તે શું છે તેમને મારામાં પણ શંકા પડી ગઈ હતી હું ખંભાત પૂ. આ. શ્રી. વિ. લધિસૂરીશ્વરજી 8
મહારાજાને વંદન કરવા જતા હતા, ત્યાં જતા પૂ પૂ. શ્રી બાપજી મહારાજાને વંદન છે 8 કરવા ગયે તે મને કહે કે- “હું પહેલા લેઢાની તલવારથી લડતે છે હતે, હવે લાકડાની તલવારથી લડીશ. મેં કહ્યું કે- “આપ આવું શું કહો છો ?” છે મને કહે કે- “ મેં સાંભળ્યું છે કે તું સમાધાન કરવા જાય છે.” મેં કહ્યું કે- “ R સત્યને હાનિ પહોંચે તેવું સમાધાન કરવાને નથી.” - આ મહાપુરૂષના પરિચયમાં રહેલા-આવેલા માખણિયા બને તે ચાલે ? તમે છે તેમને ગંભીર જોયા હશે. પણ લાલ જોયા છે? સત્યને વાંધો આવે ત્યારે એવા લાલ છે થાય કે શાંત કરવા મુશ્કેલ માટે મારી ભલામણ છે કે સત્ય માર્ગે ચાલવા સત્યને 8 પરિચય કરે, સાચું-સમજો. સાચું-ખોટું ન સમજાય ત્યાં સુધી મધ્યસ્થ રહેવું છે તે ગુણ. પણ સાચું-બેટું સમજાઈ ગયા પછી પણ મધ્યસ્થ રહેવું તે સત્યના ખૂન 8 બરાબર છે. સત્યની રક્ષા માટે મહાપુરૂષે લાલ થતા પણ હયાથી સાવધ જ રહેતા. છે. મહાપુરૂષો શાંતિના સાગર છતાં પણ અવસરે તો દાવાનલ જ બને.
આ દેશમાં એકતા કેટલા વર્ષ ચાલી? આજ ની એકતાએ તે એવી ભિન્નતા છે. છે કરી કે આ દેશના ટૂકડે ટૂકડા કરી નાખ્યા. અમેરિકાના ઘઉં અહીં આવે
અને પંજાબના ઘઉં ન આવે. એકતા સારા સાથે થાય, ખરાબ સાથે { ન થાય. એકતાની વાતોથી એકતા ન થાય. સાથે બેસવું તેનું નામ એકતા નહિ પણ હૈયાના ભાવ તેનું નામ એકતા ! આવી એકતા આર્યદેશમાં હતી. એકતા જાળવી છે પણ સિદ્ધાંતના ભાગે તો નહિ જ. આ મહાપુરૂષ પણ ભગવાનની આજ્ઞા મુજબ જીવ્યા, અને કને જીવાડયા અને આપણને સહુને તે માર્ગે ચાલવાનું કહીને, આજના દિવસે સમાવિથી વર્ગવાસી થયા. હું