________________
૨૩૮
* શ્રી જૈન શાસન (અઠવાડિક) પરમાત્મા બેલે નહિ પણ તેને જોઈને જેમનો ભાવ જાગે તે જ પરમાત્માનુ. બેલવું છે.
એક ભાઈએ કહ્યું કે પત્થરને સિંહ હોય તો કુતરાને બીક લાગતી નથી પરંતુ કૂતરાને જ્ઞાન ન થાય પણ માણસ તે પત્થરના સિંહને બકરી નહિ કહે ને ? જ્ઞાન માટે સાક્ષાત્ સિંહ કેઈ હાજર કરે છે? લક્ષણ તે ચિત્ર ઉપરથી જ જુએ છે. તેમ વિવેકી આત્મા ને જિનમૂર્તિ જતાં જિનના ગુણ પ્રગટ દેખાય છે. અજ્ઞાની તે આંખે ખેલીને જુએ તે પણ તેને સમજ ન પડે.
આવી ગવાઈ ગયેલી અને માત્ર પ્રતિકાર કરવા કે કહેવા પુરતી કહેવા માટેની વાતોને છાપીને માત્ર અજ્ઞાનતા કે મૂર્ખતા જ પ્રસિદ્ધ કરાય છે.
One picture is Better Then Hundred Talksas put a some વાત કરતાં વધુ ન આપે છે.
- ભાવથી જિનમૃતિનું આલંબન લઈ અસંખ્ય છ તર્યા છે તેનું સાચું સ્વરૂપ . સમજીને આરાધના કરવા ઉજમાળ બનવું.
૨૦૪૯ પ્રથમ ભાદરવા વદ-૮ ગુરૂવાર
આરાધના ભવન પિરવાડ વાસ, રતલામ
જિનેન્દ્રસૂરિ
જૈન શાસનને હાર્દિક શુભેચ્છા.... જૈન સ્ટડી
જે જેટલા પ્રકાર અવિરતને લોકમાં દેવેન્દ્ર એમ. શાહ
ભવના કારણ છે, તે તેટલા પ્રકાર પ્રશસ્ત , ૬૨ બજાર ગેટ સ્ટ્રીટ ભાવવાળા વિરતને એના કારણ છે. ૨૮ દ્વારકાદાસ લેન-ફેર્ટ
મુંબઇ–૧