________________
વર્ષ-૬ અંક-૪-૫-૬
તા. ૧૪-૯-૩
ક૨૩૭
- પૂજન અર્ચનમાં જ તે ગમે તે પૂજા કરતા હોય છે પણ ખાસ પ્રસંગ હોય કે શહેરમાં કાયમ અનેક હોય તો ૧ લી પૂજા કણ કરે તે વિવાદ ન થાય તેથી દેવ દ્રવ્યની વૃદિધ માટે બેલી બોલાય છે તે પણ કંઈ દશકાને રિવાજ નથી.
અગ્નિ સંસ્કારની બેલી એ પણ નવી નથી. જ્યાં અનેક ભાવિક હોય ત્યાં લાભ લેનારાની પડાપડી થાય છે ત્યાં બેલી થાય છે નહીંતર બેલી પણ ન બેલાય કે સંબંધી પણ અગ્નિ સંસ્કાર કરે તેવા પ્રસંગે બને છે તે પ્રસંગે અવશ્ય જીવદયાની ટીપ થાય છે. દરેક શાંતિનાત્ર આદિ મહા પૂજાઓ પ્રસંગે પણ કાયમ જીવદયાની ટીપો થાય છે એ વાત ધ્યાનમાં લે તે સંઘ વિહિત અનુષ્ઠાને પ્રત્યે અવજ્ઞા જેવું લખાય નહિ.
પૈસાવાળા પણ તે પ્રસંગે વ્યય કરી પિતાની લક્ષ્મીને સફળ બનાવે છે.
સંસારમાં બંગલામાં કેણ રહે છે 4 ફલેટમાં કોણ રહે છે. મોટી મોટી બજારોમાં પેઢીઓ કેની છે. મોટર પ્લેનમાં કેણ ફરે છે. તે બધું કરે તેમાં વાંધો નહિ તેની ટીકા નહી તેવા સુખી માણસને સલામ ભરે, વાહવાહ કરે, વિગેરે મંજુર.
આ જૈન શાસનના અનુષ્ઠાનેમાં તે સકલ સંઘ હાજર રહે છે અને વિધિ થતાં સૌ એક ભાવમાં આવે છે કે તે ધર્મપ્રિય જેવા કે આવા ભેળા લેખકને થતું હોય તેમ બને.
પત્થર બોલે તે સાંભળે કેણુ? - રાજસ્થાન પત્રિકા (ધપુર) તા. ૧-૭–૩ ના અંકમાં નાગરિકના નામથી નગર પરિક્રમામાં આઠ કડીનું કાવ્ય નાગરિકે મૂકયું છે. તેમાં હેડીંગ કર્યું છે “શત્રુ જ્ય સુધી હીને જાહિ આગે પાથર બેલે નહિ.
આ કડીમાં પણ તેવું જ લખ્યું છે પરંતુ પત્થર કે પ્રભુ ન બેલે તે કેને માટે ?
અભણ માણસને કાગળ આપો તે વાંચી શકે ? અંધને બત્તી બતાવે તે જોઈ શકે ?નહિ. તે રીતે તેમને તીર્થનું કે પરમાત્માનું મહત્વ સમજાયું નથી તેને તીર્થ કે પ્રતિમા વાંચ તે ક્યાંથી આવે.
કાગળમાં લખેલું બોલે છે. પિતા માતા પતિ પત્નિના ફેટા બોલે છે. અને આજે તે દુનિયામાં મૂર્તિને નહિ માનનારાના પણ ઢગલા બંધ ફેટા છપાય છે અને એ ફેટા જોઈને દુરના માણસે પણ આ અમુક છે તેમ એળખી જાય છે અને બેલે છે